ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસની કવાયત, 14 ફેબ્રુઆરીથી સભ્ય નોંધણી ઝુંબેશની શરૂઆત

ગુજરાત(Gujarat)  વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને કોંગ્રેસે(Congress)  કમરકસી છે.જે અંતર્ગત આગામી દિવસોમાં કોંગ્રેસ મહાજન સંપર્ક અભિયાન(Maha Jan Sampark Abhiyan)  શરૂ કરવા જઈ રહી છે.જેની શરૂઆત 14 ફેબ્રુઆરીથી કરવામાં આવશે.. 14 ફેબ્રુઆરીથી 24 ફેબ્રુઆરી સુધી ગ્રામ્ય વિસ્તારમાં સભ્ય નોંધણી ઝુંબેશની સાથે મહાજનસંપર્ક અભિયાન ચાલશે. જ્યારે બીજા તબક્કામાં 25 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી શહેરી વિસ્તારમાં ઝુંબેશ ચાલશે. આ […]

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2022 | 9:49 PM

ગુજરાત(Gujarat)  વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને કોંગ્રેસે(Congress)  કમરકસી છે.જે અંતર્ગત આગામી દિવસોમાં કોંગ્રેસ મહાજન સંપર્ક અભિયાન(Maha Jan Sampark Abhiyan)  શરૂ કરવા જઈ રહી છે.જેની શરૂઆત 14 ફેબ્રુઆરીથી કરવામાં આવશે.. 14 ફેબ્રુઆરીથી 24 ફેબ્રુઆરી સુધી ગ્રામ્ય વિસ્તારમાં સભ્ય નોંધણી ઝુંબેશની સાથે મહાજનસંપર્ક અભિયાન ચાલશે. જ્યારે બીજા તબક્કામાં 25 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી શહેરી વિસ્તારમાં ઝુંબેશ ચાલશે. આ ઝુંબેશ દરમિયાન રાજ્યની જનતાને લગતા વિવિધ મુદ્દાઓ અંગે લોકોના અભિપ્રાય લેવામાં આવશે અને તે મુદ્દાઓને કોંગ્રેસ વિધાનસભામાં સવિસ્તાર રજૂ કરવામાં આવશે.

આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે પહેલા પણ સ્પષ્ટ કર્યું હતું કે રાજ્યમાં કોંગ્રેસના કાર્યકરો એક્ટિવ છે. તેમજ આગામી વિધાનસભા ચુંટણીમાં યોગ્ય કાર્યકરોને ટિકિટ માટે પસંદ કરવામાં આવશે. તેમજ જે બેઠકો કોંગ્રેસ ખૂબ ઓછા માર્જિનથી હારી છે તેની પર જોર લગાવશે અને ભાજપને રાજ્યના ટક્કર આપશે. આ ઉપરાંત ભાજપના શાસનથી લોકોના ત્રસ્ત છે અને યુવાનો પણ રોજગારી માંગી રહ્યા છે જ્યારે ભાજપ સરકાર માટે વાયદા પાર્ટી બની ચૂકી છે.

ગુજરાતની 182 વિધાન સભામાં પ્રત્યેક વિધાન સભામાં 20 હજાર જેટલા એવરેજ નવા મતદારો ઉમેરાયા છે.નવા ઉમેરાયેલા મતદારો આગામી વિધાનસભામાં કોંગ્રેસમાં જોડવા માટે કોંગ્રેસ રણનીતિ ઘડી રહ્યું છે.

આ પણ વાંચો : ગુજરાતમાં નીરવ મોદી કરતાં પણ મોટું કૌભાંડ સામે આવ્યું: SBIએ લગાવ્યો રૂ. 22842 કરોડની છેતરપિંડીનો આરોપ

આ પણ વાંચો :  Ahmedabad: સાંણદમાં થયેલ રૂ.12,65,000ની ધાડના ગુનાનો ભેદ ગણતરીના કલાકમાં ઉકેલાયો, 5 આરોપી પકડાયા

Follow Us:
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
g clip-path="url(#clip0_868_265)">