CM ભૂપેન્દ્ર પટેલે વડોદરાને આપી 184 કરોડના વિકાસ કાર્યોની ભેટ, 842 સ્ટ્રીટ વેન્ડરને લોન

સુશાસન દિને સીએમ ભૂપેન્દ્ર પટેલે વડોદરાને 184 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સ અર્પણ કર્યા છે. આ સાથે 842 સ્ટ્રીટ વેન્ડરને લોન પણ આપવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2021 | 9:32 AM

Vadodara: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) વડોદરાને 184 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી. તો કોરોના કાળમાં બેકાર થયેલા 842 સ્ટ્રીટ વેન્ડરને પગભર થવા લોન પણ આપવામાં આવી છે. VMC એ લક્ષ્યાંક કરતા 135 ટકા વધુ સિદ્ધી પ્રાપ્ત કરી હોવાની માહિતી પણ આ દરમિયાન સામે આવી છે. કોરોના વોરિયરના આશ્રિતોને 25 લાખ રૂપિયાની આર્થિક સહાય પણ મુખ્યપ્રધાનના હસ્તે આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી, સાંસદ રંજન ભટ્ટ, મેયર કેયુર રોકડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

જણાવી દઈએ કે અટલબિહારી વાજપેયીના જન્મદિન નિમિત્તેના સુશાસન સપ્તાહની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે વડોદરા શહેર અને જિલ્લાને કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપતા CM એ કહ્યું કે ગુજરાતના શહેરોમાં વૈશ્વિક કક્ષાની સુવિધા મળે અને જનસુખાકારી વધે એ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. શ્રદ્ધેય અટલજીએ કંડારેલા માર્ગ પર ચાલીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને સુશાસનની પ્રતીતિ કરાવી છે.

આ પણ વાંચો: સુરતમાં ક્રિસમસ પાર્ટીમાં બેદરકારી, તંત્રના આંખ આડા કાન: હજારો લોકોએ એકઠા થઈ કોરોનાને આપ્યું આમંત્રણ!

આ પણ વાંચો: પાટીલમય કુલપતિ! જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિએ પહેર્યો CR પાટીલના ફોટાવાળો ખેસ, કોગ્રેસે કર્યો આ કટાક્ષ

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">