Gandhinagar : CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી કેબિનેટની બેઠક, વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટની તૈયારી પર ચર્ચા, જુઓ Video
ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની (Chief Minister Bhupendra Patel) અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક (Cabinet meeting) મળી છે. આ બેઠકમાં કેબિનેટના મંત્રીઓની પણ હાજરી જોવા મળી રહી છે. કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દા પર ચર્ચા થઇ રહી છે. ખાસ કરીને બેઠકમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓની સમીક્ષા થઇ શકે છે.
Gandhinagar : ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની (Chief Minister Bhupendra Patel) અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક (Cabinet meeting) મળી છે. આ બેઠકમાં કેબિનેટના મંત્રીઓની પણ હાજરી જોવા મળી રહી છે. કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દા પર ચર્ચા થઇ રહી છે. ખાસ કરીને બેઠકમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓની સમીક્ષા થઇ શકે છે.
ગાંધીનગરમાં મળેલી કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઇ શકસે છે.અમદાવાદમાં શનિવારે એટલે કે 14 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાનની મેચ યોજાવાની છે. ત્યારે કેબિનેટની બેઠકમાં ભારત-પાકિસ્તાન મેચની સુરક્ષાની બાબતો પર સમીક્ષા થશે.સાથે જ અતિવૃષ્ટિ સહાય સંદર્ભે કેબિનેટમાં સમીક્ષા પણ થઇ શકે છે. આગામી નવરાત્રીમાં આરોગ્ય વિભાગના આયોજન સંદર્ભે પણ બેઠકમાં ચર્ચા થશે. રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર પણ ચર્ચા થશે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓ અંગે પણ ચર્ચા થશે.
ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
