Gujarat Weather Forecast : આજે ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં સામાન્ય વરસાદની સંભાવના, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શનિવારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે. તેમજ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના છે. તો આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ સામાન્ય વરસાદની સંભાવના કરવામાં આવી છે. તો બીજી તરફ રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહે તેવી સંભાવના છે.
Weather Forecast : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શનિવારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે. તેમજ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના છે. તો આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ સામાન્ય વરસાદની સંભાવના કરવામાં આવી છે. તો બીજી તરફ રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહે તેવી સંભાવના છે.
રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શનિવારે અમદાવાદ, ભાવનગર, ડાંગ, જામનગર, મહીસાગર,પોરબંદર અને સુરત સહિતના વિસ્તારોમાં 33 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આ તરફ બોટાદ, જુનાગઢ, કચ્છ, મોરબી સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ખેડા, મહેસાણા,નવસારી, પંચમહાલ,વલસાડ સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
નવસારીમાં બ્રિજનું કામ 7 વર્ષથી અધૂરું: 25 હજારથી વધુ લોકો પરેશાન
બહુચરાજી મંદિરનો કાયાકલ્પ: પ્રથમ તબક્કા માટે 80 કરોડ રૂપિયા ફાળવાયા
બાગેશ્વર ધામ વિવાદ: સુરત બજરંગ દળના પ્રમુખે વિજ્ઞાન જાથાને આપ્યો પડકાર
Panchmahal: કાલોલમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા 400 મણ કેરી ખરી ગઈ
