હિંમતનગરની ગમ સ્ટીક ફેક્ટરીમાં આગનો મામલો, ભારે જહેમત બાદ ફાયરે મેળવ્યો કાબૂ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલ ગાંભોઇમાં પાસે આવેલ એક ખાનગી ફેક્ટરીમાં શુક્રવાર સાંજે આગ લાગી હતી. આગ વિકરાળ બની હતી અને જેને લઈ એક બાદ એક ત્રણ ફાયર ટીમો ઘટના સ્થળે દોડી પહોંચી હતી. આગને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ફાયરની ટીમોએ રાતભર ઉઠાવ્યા બાદ વહેલી સવારે સંપૂર્ણ રીતે આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.

| Updated on: Mar 24, 2024 | 9:37 AM

હિંમતનગરના ગાંભોઇ નજીક આવેલી ખાનગી ફેક્ટરીમાં શુક્રવાર સાંજે આગ લાગી હતી. આગની ઘટના એટલી વિકરાળ હતી કે, આગ સમગ્ર ફેક્ટરીમાં પ્રસરી ગઇ હતી અને નજીકમાં આવેલા પેટ્રોલપંપને લઈ સ્થાનિકોમાં ચિંતા વધી ગઇ હતી. આગની ઘટનાને પગલે ત્રણ જેટલી ફાયર ટીમો સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવામાં માટે પ્રયાસ શરુ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ‘ના’ કહી હતી છતાંય પાર્ટીએ ટિકિટ આપી, ડો તુષાર ચૌધરીએ કર્યુ મહત્વનું નિવેદન

ગમ સ્ટીક બનાવતી ફેક્ટરીમા આગની ઘટના બની હતી. રાત્રી ભર ફાયરની ટીમોએ આગને બુઝાવવા માટે પ્રયાસો જારી રાખ્યા હતા. આગને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ફાયરની ટીમોએ રાતભર ઉઠાવ્યા બાદ વહેલી સવારે સંપૂર્ણ રીતે આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
g clip-path="url(#clip0_868_265)">