ભાવનગર માર્કેટ યાર્ડમાં ખેડૂતોને હાલાકી, મૂળભૂત સુવિધાઓનો અભાવ

ભાવનગર માર્કેટ યાર્ડમાં ભાજપ-કૉંગ્રેસના રાજકારણમાં ખેડૂતોને મુશ્કેલીમાં મૂકાવાનો વારો આવ્યો છે. માર્કેટ યાર્ડમાં અનેક સ્થળોએ ગંદકી  જોવા મળી રહી છે. ખેડૂતો  માટે પીવાના પાણીની પણ કોઇ  વ્યવસ્થા નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2021 | 11:44 AM

ગુજરાતના(Gujarat) ભાવનગર(Bhavnagar)માર્કેટ યાર્ડ હાલ ભગવાન ભરોસે છે. માર્કેટ યાર્ડમાં(Market Yard) મોટી સંખ્યામાં ખેડૂતો(Farmers)પોતાની ખેતપેદાશો વેચવા માટે આવતા હોય છે. પરંતુ ખેડૂતો માટે પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી. તેનું કારણ એ છે કે યાર્ડમાં કોઈ સત્તાધીશો જ નથી. થોડા દિવસો પહેલા જ યાર્ડની બોડી વિખેરી નાખવામાં આવી હતી.

હવે અત્યારે ભાજપ-કૉંગ્રેસના રાજકારણમાં ખેડૂતોને મુશ્કેલીમાં મૂકાવાનો વારો આવ્યો છે. માર્કેટ યાર્ડમાં અનેક સ્થળોએ ગંદકી  જોવા મળી રહી છે. તેમજ માર્કેટમાં સુરક્ષા માટે  CCTV કેમેરા પણ  નથી , જ્યારે દુર દૂરથી પોતાની ખેતપેદાશો વેચવા આવતા  ખેડૂતો  માટે    પીવાના પાણીની પણ કોઇ  વ્યવસ્થા નથી.

આ ઉપરાંત માર્કેટ યાર્ડમાં સુરક્ષાના અભાવે  અવાર-નવાર ચોરીની ઘટનાઓ પણ ઘટતી રહે છે.સામાન્ય રીતે માર્કેટ યાર્ડની વ્યવસ્થા ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ અને બજાર મળી રહે તેની માટે કરવામાં આવે છે. તેમજ દૂર -દૂરના ગામમાંથી આવતા ખેડૂતો માટે માર્કેટ યાર્ડમાં પ્રાથમિક સુવિધા પણ ઊભી કરવામાં આવતી હોય છે. જેના લીધે ખેડૂતો પોતાનો પાક વેચે ત્યાં સુધી આરામ કરી શકે.

પરંતુ ભાવનગર માર્કેટ યાર્ડમાં રાજકારણના પગલે હાલ ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે. તેમજ અત્યારે ચોમાસા બાદ માર્કેટ યાર્ડમાં વિપુલ પ્રમાણમાં અનેક પાકો લઈને ખેડૂતો આવી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં ખેડૂતોની હાલાકીમાં વધારો થશે તેમાં કોઇ બે મત નથી.

 આ પણ વાંચો : વડોદરાના આફમી ચેરીટેબલ ટ્રસ્ટમાં કરોડોની હેરાફેરી, નવા ખુલાસા સામે આવ્યા

આ પણ વાંચો : Surat : મેટ્રોને અન્ય પરિવહન સેવા સાથે જોડાશે, એક જ ટિકિટમાં મેટ્રો, સિટીબસ અને BRTS માં મુસાફરી કરી શકાશે

Follow Us:
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">