Junagadh Rain : વંથલીના નાવડા ગામે પાણીના પ્રવાહમાં ફસાયો વ્યક્તિ, ફાયર બ્રિગેડે કર્યુ રેસ્ક્યૂ, જુઓ Video
જૂનાગઢના વિસાવદરમાં ધોધમાર વરસાદ (Rain) ખાબક્યો છે. 11 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડ્યો છે. પોપટડી, મહિયારી અને કાબરા નદીમાં પૂર આવ્યા છે. જીવાપરા પાસે પસાર થતી નદી પણ બે કાંઠે થઇ છે. નદીમાં પૂર આવતા વાહન વ્યવહાર બંધ થઇ ગયા છે. ત્યારે પાણીના પ્રવાહમાં ફસાયેલા એક વ્યક્તિનું રેસ્કયૂ કરવામાં આવ્યુ.
Junagadh : જૂનાગઢના વિસાવદરમાં ધોધમાર વરસાદ (Rain) ખાબક્યો છે. 11 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડ્યો છે. પોપટડી, મહિયારી અને કાબરા નદીમાં પૂર આવ્યા છે. જીવાપરા પાસે પસાર થતી નદી પણ બે કાંઠે થઇ છે. નદીમાં પૂર આવતા વાહન વ્યવહાર બંધ થઇ ગયા છે. ત્યારે પાણીના પ્રવાહમાં ફસાયેલા એક વ્યક્તિનું રેસ્કયૂ કરવામાં આવ્યુ.
જૂનાગઢમાં ભારે વરસાદના પગલે પૂરની સ્થિતિનું નિર્માણ થયુ છે. ત્યારે જૂનાગઢમાં પાણીના પ્રવાહમાં એક વ્યક્તિ ફસાઇ ગયા હતા. આ વ્યક્તિનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ હતુ. વંથલીના નાવડા ગામે પાણીના પ્રવાહમાં ફસાયેલા આધેડને બચાવાયા હતા.ફાયર વિભાગની ટીમે બોટની મદદથી રેસ્ક્યૂ કર્યુ હતુ.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આજનું રાશિફળ તારીખ 24-09-2023

પરિણીતી ચોપરા થી લઈ સ્વરા ભાસ્કર, જ્યારે રાજકારણીઓ પર આવ્યું અભિનેત્રીઓનું દિલ

બ્લેક ડ્રેસમાં તમન્ના ભાટિયાનો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ PHOTOS

બ્લેક કલરના આઉટફિટમાં મલાઈકા અરોરાના કિલર લુકના દિવાના થયા ફેન્સ, જુઓ Photos

PM મોદીએ વારાણસીને ઈન્ટરનેશનલ સ્ટેડિયમની ભેટ આપી, દિગ્ગજ ખેલાડીઓ બન્યા સાક્ષી

રાજકોટની શ્રી ક્રિષ્ના ગૌ-ધામ ગૌશાળા છે લોકોના આકર્ષણનું કેન્દ્ર