Ahmedabad: દિલ્હી બાદ અમદાવાદમાં ફિક્સ પે નાબૂદ કરવાની માગ, ગાંધી આશ્રમ ખાતે ટીમ રીમુવ ફિક્સ પે દ્વારા વિરોધ, જુઓ Video
ફિક્સ પગાર નીતિ દૂર અને જૂની પેન્શન યોજના લાગુ કરવાની કર્મચારીઓની માંગ છે. ગુજરાત હાઇકોર્ટે આ મામલે ચુકાદો આપ્યો છે, તેમ છતાં સરકાર આને લાગુ કરી રહી નથી તેવું કર્મચારીઓનું કહેવું છે. વિરોધ પ્રદર્શનમાં નવા સચિવાલય, જૂના સચિવાલય, કર્મયોગી ભવન, કૃષિ ભવનમાં કામ કરતા કર્મચારીઓ જોડાયા હતા.
Ahmedabad : દિલ્હી બાદ અમદાવાદમાં ફિક્સ પે નાબૂદ કરવાની માગ ઉઠી છે. ગાંધી આશ્રમ ખાતે ટીમ રીમુવ ફિક્સ પે દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. મહાત્મા ગાંધીની પ્રતિમાને આવેદન આપી સરકારી કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે. ફિક્સ પગાર નીતિ દૂર અને જૂની પેન્શન યોજના લાગુ કરવાની કર્મચારીઓની માંગ છે.
ગુજરાત હાઇકોર્ટે આ મામલે ચુકાદો આપ્યો છે, તેમ છતાં સરકાર આને લાગુ કરી રહી નથી તેવું કર્મચારીઓનું કહેવું છે. વિરોધ પ્રદર્શનમાં નવા સચિવાલય, જૂના સચિવાલય, કર્મયોગી ભવન, કૃષિ ભવનમાં કામ કરતા કર્મચારીઓ જોડાયા હતા.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Oct 02, 2023 05:24 PM
Latest Videos
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
