ડાંગ : ચોમાસાના પ્રારંભે પ્રકૃતિની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠી, જુઓ વીડિયો

ડાંગ : વરસાદની સાથે રાજ્યના એકમાત્ર ગિરિમથક ડાંગ જિલ્લામાં પ્રકૃતિનો વૈભવ છલકાઈ રહ્યો છે. ડાંગના આહવા. વઘઇ અને સાપુતારામાં વરસાદી માહોલ છવાયો છે.વાદળો જાણે ધરતી સાથે વાતો કરતા હોય તેવો માહોલ ડાંગમાં જોવા મળી રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 20, 2024 | 8:04 AM

ડાંગ : વરસાદની સાથે રાજ્યના એકમાત્ર ગિરિમથક ડાંગ જિલ્લામાં પ્રકૃતિનો વૈભવ છલકાઈ રહ્યો છે. ડાંગના આહવા. વઘઇ અને સાપુતારામાં વરસાદી માહોલ છવાયો છે.વાદળો જાણે ધરતી સાથે વાતો કરતા હોય તેવો માહોલ ડાંગમાં જોવા મળી રહ્યો છે.

સાપુતારા ખાતે સર્પગંગા તળાવ અને ટેબલ પોઇન્ટ પર વાદળોથી છવાતા ઝીરો વિઝિબિલિટી જોવા મળી હતી.આહલાદક વાતાવરણમાં પ્રવાસીમાં આનંદ જોવા મળ્યો હતો.

સાપુતારા પશ્ચિમ ઘાટમાં ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલું એક ખૂબ જ સુંદર હિલ સ્ટેશન છે. આ સ્થળ ચોમાસામાં તેના લીલાછમ જંગલો, પહાડો અને ધોધ માટે જાણીતું છે.  આ સ્થળ તેના પ્રવાસન આકર્ષણો અને ચોમાસામાં સર્જાતા નયનરમ્ય  કુદરતી સૌંદર્યથી દર વર્ષે લાખો પ્રવાસીઓને તેના તરફ આકર્ષે છે.

Follow Us:
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું

ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી

ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી

કાલાવડ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો

રાજ્યમાં પોલીસ દળ અને સીવીલીયન સ્ટાફની જગ્યાઓ પર થશે સીધી ભરતી

આગામી 48 કલાક ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી

Rain Update : ગુજરાતના 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ

આ રાશિના જાતકો પૈસાની લેવડ-દેવડમાં રાખે સાવધાની

જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર

રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ

g clip-path="url(#clip0_868_265)">