સુરતના કાપોદ્રામાં દેહવ્યાપારના દૂષણનો પર્દાફાશ, સંચાલક સહીત બે ની ધરપકડ કરાઈ, જુઓ વીડિયો

સુરતના કાપોદ્રામાં દેહવ્યાપારના દૂષણનો પર્દાફાશ થયો છે.સિલ્વર ચોક નજીક આવેલી હોટલમાંથી પોલીસે દેહવ્યપારનું રેકેટ ઝડપી પાડ્યું છે.એજન્ટ મારફ્તે યુવતીઓ અને ગ્રાહકોને બોલાવતા હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે.

Baldev Suthar
| Edited By: | Updated on: Jun 16, 2024 | 8:59 AM

સુરતના કાપોદ્રામાં દેહવ્યાપારના દૂષણનો પર્દાફાશ થયો છે.સિલ્વર ચોક નજીક આવેલી હોટલમાંથી પોલીસે દેહવ્યપારનું રેકેટ ઝડપી પાડ્યું છે.એજન્ટ મારફ્તે યુવતીઓ અને ગ્રાહકોને બોલાવતા હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે.

પોલીસે દરોડા પાડીને સંચાલક અને ગ્રાહકની ધરપકડ કરી છે જ્યારે બે એજન્ટને વોન્ટેડ જાહેર કરાયા છે. સુરતના  કાપોદ્રામાં દેહવ્યાપારની ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોવાની માહિતી મળતા પોલીસે તપાસ શરુ કરી હતી. સિલ્વર ચોક નજીક હોટલમાં પ્રવૃત્તિ ચાલતી હોવાની ચોક્કસ માહિતીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાં દેહવ્યાપાર કરાવનાર ઈસમ હોટલમાંજ મળી આવતા તેને  પોલીસે ઝડપ્યો હતો. અહીંથી
પોલીસે સંચાલક અને ગ્રાહકની ધરપકડ કરી છે તો બીજી તરફ અન્ય બે એજન્ટને વોન્ટેડ જાહેર કરાયા છે.

Follow Us:
જામનગરના મૂળિયા ગામે ભારે વરસાદમાં પૂલ તૂટ્યો, ફસાયા બાળકો

અરવલ્લી અને સાબરકાંઠામાં વરસાદ, ખેડબ્રહ્મામાં 1 ઈંચ નોંધાયો, જુઓ

વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો,કેટલાક જિલ્લામાં યલો એલર

નવસારીથી ચોમાસુ આગળ વધ્યુ,મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી વરસાદ

વીજળીના કડાકા-ભડાકા સાથે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ

કુવૈતથી કોચી પહોંચી ગુજરાતી યુવકે વીડિયોકોલથી દર્શાવ્યા આપવીતીના દૃશ્ય

T20 ક્રિકેટના લાઇવ સ્ટ્રીમિંગના કૌભાંડનો પર્દાફાશ

કુવૈતમાં અટવાયા ગુજરાતી શ્રમીકો, પરિવારજનો 7 દિવસથી સારે છે આંસુ, જુઓ

"કમળમાં હવે કંઈ લેવાનુ નથી"- પૂર્વ MLA કાળુુ વિરાણીએ આવુ કોને કહ્યુ
ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર, 13 દિવસ બાદ આગળ વધ્યું ચોમાસું

g clip-path="url(#clip0_868_265)">