AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દાહોદ : ઈ-ધરા કેન્દ્રમાં છેલ્લા 5 દિવસથી કનેક્ટિવિટી બંધ, ખેડૂતોને હાલાકી, જુઓ વીડિયો

દાહોદ : ઈ-ધરા કેન્દ્રમાં છેલ્લા 5 દિવસથી કનેક્ટિવિટી બંધ, ખેડૂતોને હાલાકી, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2024 | 6:39 PM
Share

છેલ્લા ચાર-પાંચ દિવસથી કનેક્ટિવિટી ન હોવાના પગલે ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. પાક નુકસાન તથા અન્ય લાભો લેવા ખેડૂતોને વિવિધ ડોક્યુમેન્ટની જરૂર હોય છે, ત્યારે કનેક્ટિવિટી ન હોવાથી લોકોને ધક્કા ખાવા પડી રહ્યા છે. ત્યારે આ સમસ્યાનો ઝડપથી અંત આવે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે.

દાહોદમાં ઈ-ધરા કેન્દ્ર પર કનેક્ટિવિટીની રામાયણથી ખેડૂતો પરેશાન થયા છે. હાલ સરકારી યોજનાના લાભ માટે ખેડૂતોને 7/12 અને 8-અ સહિતની નકલોની જરૂરિયાત છે. જે માટે વહેલી સવારથી ખેડૂતો ખેતી છોડી નકલ લેવા લાંબી કતારમાં ઉભા રહે છે, પરંતુ ઈ-ધરા કેન્દ્ર પર કનેક્ટિવિટી ન હોવાથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો દાહોદ વીડિયો : લીમખેડામાં ખાનગી બસ અને ડમ્પર વચ્ચે સર્જાયો અકસ્માત, 10 થી વધારે લોકો ઈજાગ્રસ્ત

છેલ્લા ચાર-પાંચ દિવસથી કનેક્ટિવિટી ન હોવાના પગલે ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. પાક નુકસાન તથા અન્ય લાભો લેવા ખેડૂતોને વિવિધ ડોક્યુમેન્ટની જરૂર હોય છે, ત્યારે કનેક્ટિવિટી ન હોવાથી લોકોને ધક્કા ખાવા પડી રહ્યા છે. ત્યારે આ સમસ્યાનો ઝડપથી અંત આવે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">