Narmada : કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ તેની પ્રશંસા કરી

કોંગ્રેસના દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.ત્યારબાદ તેમણે સ્થળના વખાણ કર્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટિને જોઈ ગર્વનો અનુભવ થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 6:01 PM

સુરેન્દ્રનગરના કોંગ્રેસના દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી(Statue of Unity)ની મુલાકાત લીધી હતી.ત્યારબાદ તેમણે સ્થળના વખાણ કર્યા હતા. તેમજ તેની સાથે ત્યાંના અધિકારીઓની પણ પ્રશંસા કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટિને જોઈ ગર્વનો અનુભવ થયો છે. તેમણે ઉમેર્યું હતું કે સરદાર સાહેબની 182 મીટરની પ્રતિમા હોવી એક ગૌરવ લેવા જેવી બાબત છે. જેમણે દેશને અખંડિત રાખ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે નર્મદા ડેમનો પાયો મૂકનાર દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો આ સ્થળે એક ફોટો હોવો જોઇએ.

આ પણ વાંચો : આંગણામાં સૂકવેલા કપડા બન્યા ઓસામા બિન લાદેનનો ‘કાળ’! જાણો CIAએ કેવી રીતે દુનિયાનો સૌથી ખતરનાક આતંકવાદી શોધી કાઢ્યો

આ પણ વાંચો : Fitness Tips: જો તમે પણ બેસીને દૂધ પીતા હોવ તો બદલી દો આ આદત, જાણો 8 નિયમો

Follow Us:
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">