Vadodara Video : સમા વિસ્તારમાં એક કોમના બે જૂથ વચ્ચે મારામારી, 11ની અટકાયત, 4 ફરાર

રાજ્યમાં અવારનવાર મારામારીની ઘટના બનતી હોય છે. ત્યારે વડોદરાના સમા વિસ્તારમાં ફરી એક વાર એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારી થઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 20, 2024 | 11:40 AM

વડોદરાના સમા વિસ્તારમાં એક કોમના બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. અત્યારે નાની નાની બાબત પર મારામારી થતી હોય છે. ત્યારે વડોદરાના સમા વિસ્તારમાં એક કોમનાં બે જૂથ વચ્ચે મારામારી થઈ છે.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર જૂની અદાવત અને બાઈક ચાલકોને ઠપકો આપતા બબાલ થઈ છે. તલવાર અને દંડા લઈને કેટલાક લોકોએ હુમલાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના બની છે. આ ઘટના બનતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે.

બે જૂથ વચ્ચે અચાનક પથ્થરમારો થતા મહિલાએ પોલીસને જાણ કરી હતી. સમા પોલીસને જાણ થતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવીને મામલો થાળે પાડ્યો છે. પોલીસે આ મામલે 11 લોકોની અટકાયત કરી છે. 4ની શોધખોળ હાથ ધરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજ્યમાં પોલીસ દળ અને સીવીલીયન સ્ટાફની જગ્યાઓ પર થશે સીધી ભરતી
રાજ્યમાં પોલીસ દળ અને સીવીલીયન સ્ટાફની જગ્યાઓ પર થશે સીધી ભરતી
આગામી 48 કલાક ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી
આગામી 48 કલાક ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી
Rain Update : ગુજરાતના 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ
Rain Update : ગુજરાતના 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ
આ રાશિના જાતકો પૈસાની લેવડ-દેવડમાં રાખે સાવધાની
આ રાશિના જાતકો પૈસાની લેવડ-દેવડમાં રાખે સાવધાની
જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર
જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર
રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ
રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ
રહેણાંક વિસ્તારોમાં વધ્યા સિંહોના આંટાફેરા, જાબાળમાં આવી ચડ્યા 4 સિંહ
રહેણાંક વિસ્તારોમાં વધ્યા સિંહોના આંટાફેરા, જાબાળમાં આવી ચડ્યા 4 સિંહ
ભારત પરના આક્રમણકારો સાથેની લડાઈનુ સાક્ષી છે આસામનુ તલાતાલ ઘર
ભારત પરના આક્રમણકારો સાથેની લડાઈનુ સાક્ષી છે આસામનુ તલાતાલ ઘર
રાજ્યમાં 48 કલાક અતિ ભારે, ધોધમાર વરસાદ પડવાની આગાહી- Video
રાજ્યમાં 48 કલાક અતિ ભારે, ધોધમાર વરસાદ પડવાની આગાહી- Video
ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો
ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો
g clip-path="url(#clip0_868_265)">