AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : નાઈઝિરીયન મહિલા પાસેથી ઝડપાયું 2 કરોડ 30 લાખનું સૌથી ઘાતક ડ્રગ્સ, જુઓ વીડિયો

સુરતમાં નાઈઝિરીયન મહિલા પાસેથી સૌથી ધાતક ડ્રગ્સ ઝડપાયું છે. જેને લઈ હવે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટની સંડોવણીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ડ્રગ્સની કિંમત અંદાજે 2 કરોડ 30 લાખ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2026 | 5:08 PM
Share

રાજ્યમાં અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે.નશાના કારોબાર સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે કેટલીક વખત ખેતીની આડમાં ગાંજાના છોડ જપ્ત કરવામાં આવે છે.ત્યારે ફરી એક વખત મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો છે. આ વખતે આ નશાકારક પદાર્થ એક વિદેશી મહિલા પાસેથી ઝડપાયો છે. આ ડ્રગ્સ સામાન્ય નહી પરંતુ સૌથી ધાતક ડ્રગ્સ હોવાનું પણ સામે આવ્યું છે.આ ડ્રગ્સની કિંમત અંદાજે 2 કરોડ 30 લાખ કિંમત સામે આવી છે.

સૌથી ઘાતક ડ્રગ્સ ઝડપાયું

સુરતમાં નાઈઝિરીયન મહિલા પાસેથી ઝડપાયેલું ડ્રગ્સ સૌથી ઘાતક હોવાનો ખુલાસો થયો છે. સાથે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટની સંડોવણી હોવાની પણ આશંકા છે. તો ઝડપાયેલી મહિલા વિશે વિદેશ વિભાગને પણ માહિતી આપવામાં આવશે. DRIએ મુંબઈ-અમૃતસર ટ્રેનમાંથી વિદેશી મહિલાને 2 કરોડ 30 લાખના 50 ગ્રામ કોકેઈન અને 900 ગ્રામ મેથામ્ફેટામાઈન ડ્રગ્સ સાથે ઝડપી હતી.

આ સમગ્ર મામલે હાલ પોલીસ આગળની તપાસ હાથ ધરી છે. તમને જણાવી દઈએ કે, આ વિદેશી મહિલા મુંબઈ-અમૃતસર ટ્રેનમાંથી ઝડપાઈ હતી.

સુરત, દક્ષિણ ગુજરાતનું દરિયા કિનારાથી 14 કિલોમીટરના અંતરે આવેલું શહેર તથા સુરત જિલ્લાનું વડું મથક છે. અહી ક્લિક કરો

Breaking News: “ઉનાળો સમય પહેલાં જ આવ્યો,ગુજરાતમાં ગરમીની વહેલી દસ્તક”
Breaking News: “ઉનાળો સમય પહેલાં જ આવ્યો,ગુજરાતમાં ગરમીની વહેલી દસ્તક”
Breaking News : ગૃહરાજ્ય પ્રધાનના ગઢમાં કાયદાની શાંતિ કે શરણાગતિ?
Breaking News : ગૃહરાજ્ય પ્રધાનના ગઢમાં કાયદાની શાંતિ કે શરણાગતિ?
નવસારીના અમલસાડ ગામે લગ્નમાં જમ્યા બાદ જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગ
નવસારીના અમલસાડ ગામે લગ્નમાં જમ્યા બાદ જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગ
‘ભણે ગુજરાત’ના દાવાઓ વચ્ચે સુરતની શાળામાં વિદ્યાર્થીઓને હાલાકી
‘ભણે ગુજરાત’ના દાવાઓ વચ્ચે સુરતની શાળામાં વિદ્યાર્થીઓને હાલાકી
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, શૈક્ષણિક સંસ્થામાં શ્વાનનો સર્વે કરવા સૂચના
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, શૈક્ષણિક સંસ્થામાં શ્વાનનો સર્વે કરવા સૂચના
અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલીક હાઇટ્સમાં લાગી આગ, 100 લોકોને બચાવાયા
અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલીક હાઇટ્સમાં લાગી આગ, 100 લોકોને બચાવાયા
સરકારી જમીનમાં તુવેર અને ઘઉંની વચ્ચે વાવેતર કરાયેલા ગાંજાના છોડ પકડાયા
સરકારી જમીનમાં તુવેર અને ઘઉંની વચ્ચે વાવેતર કરાયેલા ગાંજાના છોડ પકડાયા
ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષની ચૂંટણી 16 ફ્રેબ્રુઆરીએ યોજાશે
ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષની ચૂંટણી 16 ફ્રેબ્રુઆરીએ યોજાશે
રાજુ કરપડાનો દાવો: ગોપાલ ઇટાલિયાને કારણે AAP આગળ નહીં આવે
રાજુ કરપડાનો દાવો: ગોપાલ ઇટાલિયાને કારણે AAP આગળ નહીં આવે
“48 ઘરો, એક ચોર અને મોંઘા બુટ…ચોરનો તરખાટ”
“48 ઘરો, એક ચોર અને મોંઘા બુટ…ચોરનો તરખાટ”
g clip-path="url(#clip0_868_265)">