Vadodara : હડતાળ કરી રહેલા રેસિડેન્ટ ડોકટરોને હોસ્ટેલ ખાલી કરવા તંત્રએ નોટિસ ફટકારી

વડોદરાની મેડિકલ કોલેજના ડીન દ્વારા બોન્ડેડ તબીબોને હોસ્ટેલ ખાલી કરી દેવા ફરમાન જાહેર કરાયું છે.સત્તાધીશો દ્વારા હોસ્ટેલમાં રહેતા બોન્ડેડ તબીબો ને નોટિસ ફટકારવામાં આવી છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2021 | 8:47 AM

ગુજરાતમાં સતત ચાર દિવસથી ચાલી રહેલી રેસિડેન્ટ ડોકટરોની હડતાળ વધુ આક્રમક બની રહી છે. જેના પગલે વડોદરા(Vadodara) ની મેડિકલ કોલેજના ડીન દ્વારા બોન્ડેડ તબીબોને હોસ્ટેલ ખાલી કરી દેવા ફરમાન જાહેર કરાયું છે.સત્તાધીશો દ્વારા હોસ્ટેલમાં રહેતા બોન્ડેડ તબીબો(Doctors) ને નોટિસ ફટકારવામાં આવી છે અને વહેલીતકે હોસ્ટેલનો રૂમ ખાલી કરી દેવા આદેશ કરાયો છે. આની સાથે જ મેડિકલ કોલેજના પ્રોફેસરો દ્વારા હડતાળિયા તબીબોની સમજાવટ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું ડીને જણાવ્યું હતું.

આ પણ વાંચો :  Eye Tips: તમને પણ રોજ સવારે આંખો પર આવી જાય છે સોજા? જાણો સરળ અને અસરકારક ઘરેલું ઉપાયો

આ પણ વાંચો : Ahmedabad : 200 વર્ષ જુના વિક્ટોરિયા ગાર્ડનને રીડેવલપ કરાશે, હેરીટેઝ લુક અપાશે 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">