AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : 200 વર્ષ જુના વિક્ટોરિયા ગાર્ડનને રીડેવલપ કરાશે, હેરીટેઝ લુક અપાશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2021 | 6:32 AM
Share

આ ગાર્ડનને અદ્યતન સુવિધા સાથેનો હેરીટેજ લુક આપવામાં આવશે.જેના લીધે અમદાવાદ શહેરની ઓળખમાં એક વધુ સ્થળનો પણ ઉમેરો થશે.

અમદાવાદ(Ahmedabad) માં આવેલા 200 વર્ષ જુના એવા વિક્ટોરિયા ગાર્ડન(Victoria Garden )ને હેરિટેજ લુક આપી રીડેવલોપમેન્ટ કરવામાં આવશે. જેમાં યુ. એન. એમ. ફાઉન્ડેશન ટોરેન્ટ ગ્રુપ દ્વારા રૂપિયા 10 કરોડના ખર્ચે રી ડેવલોપ કરવામાં આવ્યો છે. આ ગાર્ડનને અદ્યતન સુવિધા સાથેનો હેરીટેજ લુક આપવામાં આવશે.જેના લીધે અમદાવાદ શહેરની ઓળખમાં એક વધુ સ્થળનો પણ ઉમેરો થશે.

આ પણ વાંચો : IND vs ENG 1st Test Day 3 Highlight: ત્રીજા દીવસની રમત વરસાદને લઇ વહેલા સમાપ્ત, ભારત પાસે 70 રનની લીડ

આ પણ વાંચો : સૂર્ય કરતાં 100 ગણો મોટો તારો, પ્રથમ વખત તારામાં થયેલા વિસ્ફોટની અદભૂત તસવીર લેવામાં આવી, વૈજ્ઞાનિકો પણ થયા આશ્ચર્યચકિત

 

g clip-path="url(#clip0_868_265)">