ભરૂચ : કોર્ટ સંકુલના કેટલગાર્ડમાં મહિલાનો પગ ફસાયો, ફાયર બ્રિગેડે બહાર કાઢી હોસ્પિટલ ખસેડી, જુઓ વીડિયો

ભરૂચ : કોર્ટ કચેરીના ગેટ પર કેટલ ગાર્ડમાં રાહદારી મહિલાનો પગ ફસાયો હતો. સંકુલમાં પ્રાણીઓના પ્રવેશને અટકાવવા નાખવામાં આવેલ કેટલા ગાર્ડ ઉપરથી પસાર થતી વખતે મહિલા લપસી પડી હતી જેનો પગ બે પાઇપ વચ્ચે ફસાઈ ગયો હતો. 

| Updated on: Jun 18, 2024 | 2:01 PM

ભરૂચ : કોર્ટ કચેરીના ગેટ પર કેટલ ગાર્ડમાં રાહદારી મહિલાનો પગ ફસાયો હતો. સંકુલમાં પ્રાણીઓના પ્રવેશને અટકાવવા નાખવામાં આવેલ કેટલા ગાર્ડ ઉપરથી પસાર થતી વખતે મહિલા લપસી પડી હતી જેનો પગ બે પાઇપ વચ્ચે ફસાઈ ગયો હતો.

રાહદારીઓએ મહિલાને કેટલગાર્ડના પાઇપમાંથી બહાર કાઢવાના પ્રયાસ કાર્ય પરંતુ તેમને સફળતા મળી ન હતી. આખરે મહિલાનો પગ બહાર કાઢવા ફાયર બ્રિગેડને મદદે બોલાવવું પડ્યું હતી.

ભરૂચ નગરપાલિકા સંચાલિત ફાયર બ્રિગેડના જવાનોએ કેટલ ગાર્ડના બે પાઇપ વચ્ચેનો ગેપ વધારી મહિલાનો પગ બહાર કાઢયો હતો. ઘટનામાં મહિલાને સામાન્ય ઈજાઓના પગલે હોસ્પિટલ ખસેડાઇ હતી.

આ પણ વાંચો : Breaking News : અમદાવાદની સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો કથિત વીડિયો વાયરલ, જુઓ-video

Follow Us:
પીપાવાવ પોર્ટ પર જેટી બનાવવાના વિરોધ વચ્ચે યોજાઈ લોકસુનાવણી

જમીન ક્ષેત્રે સુધારાની અસર શહેરી અને ગ્રામીણ ક્ષેત્રે જોવા મળશે

ખાંભામાં વરસાદી મૌસમની મજા માણતા સિંહ પરિવારનો જુઓ વીડિયો

અમદાવાદમાં 12 દિવસ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો, અનેક વિસ્તારમાં વરસાદ

ધડેચી ગામે NDRFની ટીમે કર્યું રેસ્ક્યુ, વર્તુ-2 ડેમના 2 દરવાજા ખોલ્યા

આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ

રાજ્યના 111 તાલુકામાં નોંધપાત્ર વરસાદ, સૌથી વધુ નખત્રાણામાં 3.9 ઈંચ

નેચરલ ફાર્મિંગ શું છે? શા માટે બજેટમાં આટલું મહત્વ આપાયું ?

ઉપલેટામાં ધોધમાર વરસાદના પગલે શાળામાં ભરાયા પાણી

1 કરોડ ઘરોને 300 યુનિટનો થશે ફાયદો
1 કરોડ ઘરોને 300 યુનિટનો થશે ફાયદો
g clip-path="url(#clip0_868_265)">