AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભરૂચ : કરોડો રૂપિયાની GST ઇનપુટ ક્રેડિટ કૌભાંડમાં અંકલેશ્વરના બે કારોબારીની ધરપકડ કરાઈ, જુઓ વીડિયો

ભરૂચ : કરોડો રૂપિયાની GST ઇનપુટ ક્રેડિટ કૌભાંડમાં અંકલેશ્વરના બે કારોબારીની ધરપકડ કરાઈ, જુઓ વીડિયો

| Updated on: Mar 05, 2024 | 8:40 AM
Share

ભરૂચ : કરોડો રૂપિયાની GST ઇનપુટ ક્રેડિટ ના કૌભાંડમાં અંકલેશ્વરના બે કારોબારીની ધરપકડ કરાઈ છે. બોગસ ચલણના આધારે આખા કૌભાંડને અંજામ આપવામાં આવ્યું હતું. આ મામલે 2 કારોબારીઓની ધરપકડ કરવામાં આવી છે જયારે 1 ફરાર વ્યક્તિની શોધખોળ કરવામાં આવી રહી છે.

ભરૂચ : કરોડો રૂપિયાની GST ઇનપુટ ક્રેડિટ ના કૌભાંડમાં અંકલેશ્વરના બે કારોબારીની ધરપકડ કરાઈ છે. બોગસ ચલણના આધારે આખા કૌભાંડને અંજામ આપવામાં આવ્યું હતું. આ મામલે 2 કારોબારીઓની ધરપકડ કરવામાં આવી છે જયારે 1 ફરાર વ્યક્તિની શોધખોળ કરવામાં આવી રહી છે. કૌભાંડનો આંકડો 12 કરોડને પાર હોવાની વિગતો સામે આવી રહી છે.

જીપેસ્ટી વિભાગના સૂત્રો તરફથી મળતી મહાહિતી મુજબ રૂપિયા 70.54 કરોડના બોગસ ચલણના આધારે રૂપિયા 12.76 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. માર્ચ 2023થી જાન્યુઆરી 2024દરમિયાન કૌભાંડ આચરવામાં આવ્યું હતું. અમન દીક્ષિત અને મૌલિક પારેખની ધરપકડ કરાઈ છે જયારે ગુનામાં ઉદય માનસરા નામનો વ્યક્તિ ફરાર છે. આર બી એન્ટરપ્રાઈઝ નામની પેઢી બનાવી કૌભાંડ ચલાવ્યું હતું જે અંગે જીએસટી વિભાગે ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

 ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">