ભરૂચ : એકજ રાતમાં ત્રણ દુકાનના તાળાં તૂટ્યા, તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થયો , જુઓ વિડીયો
ભરૂચ : સમગ્ર દેશમાં દિવાળી વેકેશનનો માહોલ છે. નવા વર્ષની ઉજવણી સાથે મોટાભાગના લોકો વધતા-ઓછા દિવસનું વેકેશન લે છે. પોલીસપણ થોડી વેકેશનના મૂડમાં આવતા તસ્કરોને જાણે મોકલું મેદાન મળી ગયું હતું.
ભરૂચ : સમગ્ર દેશમાં દિવાળી વેકેશનનો માહોલ છે. નવા વર્ષની ઉજવણી સાથે મોટાભાગના લોકો વધતા-ઓછા દિવસનું વેકેશન લે છે. પોલીસપણ થોડી વેકેશનના મૂડમાં આવતા તસ્કરોને જાણે મોકલું મેદાન મળી ગયું હતું.

ભરૂચ શહેરના મક્તમપુર વિસ્તારમાં એક્જ રાતમાં 3 દુકાનોના તાળાં તૂટયા હતા. પોલીસ સ્ટેશનથી નજીવા અંતરે આવેલા શોપિંગ સેન્ટરમાં એકજ રાતમાં તસ્કરે તાળા તોડી ચોરી કરી હતી. ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. બનાવની જાણ ભરૂચ પોલીસને કરવામાં આવતા સી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : અમદાવાદ વીડિયો : શ્વાનનો આતંક યથાવત ! જુહાપુરાના ફતેવાડીમાં બાળક પર રખડતા શ્વાને કર્યો હુમલો
Latest Videos
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા