Kachchh : કોટડાના સામાજિક આગેવાન વસંત ખેતાણી પર હુમલો, જુઓ Video
સામાજિક આગેવાન વસંત ખેતાણીએ અબડાસાના ધારાસભ્યના પુત્ર અર્જુનસિંહ સામે સીએમ ઓફિસમાં ફરિયાદ કરી હતી. લીઝમાંથી ખોટી રીતે કાંકરી ઉપાડવા બાબતે ફરિયાદ કરી હતી. અર્જુનસિંહના માણસોએ હુમલો કર્યો હોવાનો વસંત ખેતાણીનો આરોપ છે.
કચ્છના કોટડાના સામાજિક આગેવાન વસંત ખેતાણી પર હુમલો થયો છે. બે શખ્સોએ ઘરમાં ઘૂસીને ધોકા વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ધોકા વડે માર મારતા વસંત ખેતાણી ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. બહાર અન્ય લોકોને જોઈને હુમલાખોર ભાગી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, સામાજિક આગેવાન વસંત ખેતાણીએ અબડાસાના ધારાસભ્યના પુત્ર અર્જુનસિંહ સામે સીએમ ઓફિસમાં ફરિયાદ કરી હતી. લીઝમાંથી ખોટી રીતે કાંકરી ઉપાડવા બાબતે ફરિયાદ કરી હતી. અર્જુનસિંહના માણસોએ હુમલો કર્યો હોવાનો વસંત ખેતાણીનો આરોપ છે.
આ પણ વાંચો Kachchh : સામખીયાળીમાં ફાફડા-જલેબીની દુકાનમાં લાગી આગ, જુઓ Video
Latest Videos
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
જાફરાબાદના ખેડૂતોની કફોડી હાલત, સંપૂર્ણ દેવુ માફ કરવાની માગ
