દાહોદ નકલી કચેરી કૌભાંડમાં વધુ 5 આરોપીની ધરપકડ, અત્યાર સુધીમાં કુલ 11 લોકો ઝડપાયા, 18.59 કરોડનું કર્યું હતું કૌભાંડ

દાહોદ નક્લી કચેરી કૌભાંડમાં વધુ 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 11 આરોપી આ કેસમાં ઝડપાઈ ચુક્યા છે. જેમા 18.59 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યુ છે. SIT એ 400 કર્મચારીઓની મેગા ટીમ કામે લગાડી છે જેમા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સામેલ છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2023 | 11:53 PM

દાહોદ નકલી કચેરીના અસલી કૌભાંડમાં વધુ 5 આરોપીની ધરપકડ કરાઈ છે.. ધરપકડ કરાયેલા તમામ પ્રાયોજન કચેરીના કર્મચારીઓ છે.. આ સાથે આ કેસમાં અત્યાર સુધી કુલ 11 લોકોની ધરપકડ થઈ છે.. મહત્વનું છે કે, 18.59 કરોડના કૌભાંડની તપાસ માટે SITએ 400 કર્મચારીઓની મહાટીમ કામે લગાડી છે. જેમાં પોલીસ અધિકારી, સરકારી અધિકારી અને કર્મચારીઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: દાહોદ : નકલી કચેરીના કેસમાં વધુ એક અધિકારીની સંડોવણી, પોલીસે કાર્યપાલક ઇજનેરની કરી ધરપકડ, જુઓ વીડિયો

આ પહેલા ખુલાસો થયો હતો કે, આરોપીઓએ માત્ર બોગસ કચેરીઓ જ નહીં, પરંતુ કામો પણ કાગળ પર જ દર્શાવ્યા હતા. એટલે કે કાગળ પર કચેરી અને કાગળ પર જ કામ દર્શાવી સરકારને કરોડોનો ચૂનો ચોંપડવામાં આવ્યો. આરોપી સંદીપ રાજપુત અને અબુબકરની મીલીભગતથી કરોડો રૂપિયાની ગ્રાંટ સ્વાહા કરી દેવામાં આવી અને 270માંથી 80 ટકા કામો કાગળ પર દર્શાવીને મંજૂર કરાવ્યા.  આરોપી એઝાઝની તપાસમાં પણ એક ડાયરી મળી આવી છે, આ ડાયરીમાં કેટલીક સ્ફોટક વિગતો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. એઝાઝ પાસેથી પોલીસે 250થી વધુ દસ્તાવેજો જપ્ત કર્યા છે.

શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો
રાહુ મીન રાશિમાં સ્થિત છે,આ રાશિના જાતકોને આગામી 376 દિવસમાં ફાયદો થશે
હજારો રોગોનો રામબાણ ઈલાજ કરતી ગિલોય ઘરે જ ઉગાડો, આ રીત અપનાવો
શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?

Input Credit- Pritesh Panchal- Dahod

દાહોદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

બોરવેલમાં ખાબકેલા બાળકોને બચાવવા વિદ્યાર્થીઓએ તૈયાર કર્યુ ખાસ યંત્ર
બોરવેલમાં ખાબકેલા બાળકોને બચાવવા વિદ્યાર્થીઓએ તૈયાર કર્યુ ખાસ યંત્ર
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભરઉનાળે ખાબક્યો વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભરઉનાળે ખાબક્યો વરસાદ
નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા
નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી
પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત
પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત
હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર
અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર
કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી
કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી
ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ
ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ
NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
g clip-path="url(#clip0_868_265)">