દેવભૂમિ દ્વારકા વીડિયો: ખંભાળિયાના વચલાબારા ગામમાંથી પકડાયો બોગસ ડૉક્ટર, SOGએ કરી અટકાયત
દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી વધુ એક નકલી તબીબ ઝડપાયો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના વચલાબારા ગામમાંથી બોગસ ડોકટર પકડાયો છે. મેડિકલ ડિગ્રી વગર જ સારવાર કરતો તબીબ ઝડપાયો છે.
રાજ્યમાં અવારનવાર નકલી તબીબ ઝડપાતા હોય છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી વધુ એક નકલી તબીબ ઝડપાયો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના વચલાબારા ગામમાંથી બોગસ ડોકટર પકડાયો છે. મેડિકલ ડિગ્રી વગર જ સારવાર કરતો તબીબ ઝડપાયો છે. મૂળ પશ્ચિમ બંગાળનો હોવાનું સામે આવ્યુ છે. નકલી ડોકટરને SOGએ અટકાયત કરી છે. ક્લિનિક પરથી દવાઓ સહિતનો સામાન જપ્ત કર્યો છે.
બીજી તરફ આ અગાઉ સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં નકલી તબીબ બની લોકોનો ઈલાજ કરનાર મુન્નાભાઈ એમબીબીએસ ઝડપાયા. એક નહીં બે નહીં પરંતુ પાંચ પાંચ જેટલા બોગસ ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ પાંચ બોગસ ડોકટરો દ્વારા છેલ્લા એક વર્ષથી વધુના સમયથી લોકોનો ઈલાજ કરવામાં આવતો હતો.
Latest Videos
ઊર્જા અને ઉત્સાહ સકારાત્મક પરિણામો લાવશે, બિઝનેસમાં નવા કરાર થશે
તળાજા હાઇવે પર રખડતા ઢોરે લીધો યુવકનો ભોગ - જુઓ Video
ચોટીલામાં કરોડોની લાકડાની હેરાફેરીનો ભંડાફોડ, 15 ટ્રક જપ્ત
અમદાવાદમાં પોલીસકર્મીએ મહિલાને લાફો મારવા મામલે થયો ચોંકાવનારો ખૂલાસો
