હવામાનના જાણકાર અંબાલાલ પટેલની મોટી આગાહી, આ વિસ્તારોમાં પડશે વરસાદ, જુઓ Video

ગુજરાતમાં ચોમાસુ જતા જતા પણ ધબધબાટી બોલાવી શકે છે. આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદને લઇને નવી આગાહી કરી છે. તેમણે આગાહી કરી છે. ચોમાસુ વિદાય લેતા પહેલા ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પાડશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2024 | 10:12 AM

ગુજરાતમાં ચોમાસુ જતા જતા પણ ધબધબાટી બોલાવી શકે છે. આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદને લઇને નવી આગાહી કરી છે. તેમણે આગાહી કરી છે. ચોમાસુ વિદાય લેતા પહેલા ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પાડશે. સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ થવાની અંબાલાલ પટેલે સંભાવના દર્શાવી છે.

હવામાનના જાણકાર અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. ડીપ ડિપ્રેશનના લીધે દક્ષિણ-સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 2 ઈંચથી વધુ વરસાદ પડી શકે છે. ભાવનગર, અમરેલી, જૂનાગઢના કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદ પડશે. રાજકોટ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કમોસમી વરસાદ પડવાની શક્યતા છે.

સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે વરસાદ પડવાની આગાહી છે. આજે અને આવતીકાલે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં વરસાદની શક્યતા અંબાલાલ પટેલે દર્શાવી છે.

Follow Us:
બનાસકાંઠાના આ ખેડૂતના પાડાની કરોડોમાં લાગે છે બોલી- Video
બનાસકાંઠાના આ ખેડૂતના પાડાની કરોડોમાં લાગે છે બોલી- Video
અમદાવાદમાં વધુ એક વૃદ્ધ બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, પડાવ્યા 1 કરોડ
અમદાવાદમાં વધુ એક વૃદ્ધ બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, પડાવ્યા 1 કરોડ
ભાવનગરમાં રખડતી રંઝાડને કારણે વધુ એક યુવકે ગુમાવ્યો જીવ
ભાવનગરમાં રખડતી રંઝાડને કારણે વધુ એક યુવકે ગુમાવ્યો જીવ
મહુવામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલનો જથ્થો ભંગાર બનીને કાટ ખાઈ ગયો
મહુવામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલનો જથ્થો ભંગાર બનીને કાટ ખાઈ ગયો
સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો
સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો
દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ
દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ
સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ
સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ
વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ
વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ
મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો
મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
g clip-path="url(#clip0_868_265)">