Operation Sindoor : અમદાવાદના 15 સ્થળે આજે યોજાશે મોકડ્રિલ, રિવરફ્રન્ટ, સ્ટ્રીટ લાઇટ બંધ કરીને કરાશે બ્લેક આઉટ, જુઓ Video

Operation Sindoor : અમદાવાદના 15 સ્થળે આજે યોજાશે મોકડ્રિલ, રિવરફ્રન્ટ, સ્ટ્રીટ લાઇટ બંધ કરીને કરાશે બ્લેક આઉટ, જુઓ Video

| Edited By: | Updated on: May 07, 2025 | 1:59 PM

આતંકવાદી પ્રવૃતિ સામે ભારતે વળતો પ્રહાર કર્યો છે. ત્યારે આ સ્થિતિમાં સાવધાની રાખવી ખુબ જરૂરી બની જાય છે. ઈમરજન્સી માટે નાગરિકોને તૈયાર કરવા મોકડ્રિલનું આયોજન કર્યું છે. અમદાવાદમાં પણ આજે વિવિધ મોકડ્રિલ થવા જઈ રહી છે.

આતંકવાદી પ્રવૃતિ સામે ભારતે વળતો પ્રહાર કર્યો છે. ત્યારે આ સ્થિતિમાં સાવધાની રાખવી ખુબ જરૂરી બની જાય છે. ઈમરજન્સી માટે નાગરિકોને તૈયાર કરવા મોકડ્રિલનું આયોજન કર્યું છે. અમદાવાદમાં પણ આજે વિવિધ મોકડ્રિલ થવા જઈ રહી છે. આજે સાંજે 7.45 થી 8.15 સુધી બ્લેકઆઉટ મોકડ્રિલ ચાલશે. એકશન પ્લાન મુજબ કામગીરી કરવામાં આવશે તેવું કમિશનરે જણાવ્યું છે. મોકડ્રિલને લઈ નાગરિકોને વિશેષ જાણકારી આપવામાં આવશે.

આતંકવાદી પ્રવૃત્તિ સામે ભારતનો વળતો પ્રહાર

આતંકવાદી પ્રવૃત્તિ સામે ભારતે ઑપરેશન સિંદૂર કરી વળતો પ્રહાર કર્યો છે. ત્યારે આ સ્થિતિમાં સાવધાની રાખવી ખુબ જરૂરી બની જાય છે.ત્યારે દેશભરમાં મૉકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ આજે વિવિધ મૉકડ્રિલ થવા જઈ રહી છે.જેમાં તેમને જણાવ્યું હતું કે બ્લેકઆઉટ મૉકડ્રિલ દરમિયાન રિવરફ્રન્ટ, સ્ટ્રીટ લાઇટ સહિતની જગ્યાઓ પર લાઇટ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. આ સાથે કટોકટીના પરિસ્થિતિમાં નાગરિકોને શું કરવું અને શું ન કરવું તે અંગે માહિતગાર કરવામાં આવશે.

 

Published on: May 07, 2025 01:55 PM