Ahmedabadમાં વહેલી સવારે વાવાઝોડા સાથે વરસાદ, એસ.જી. હાઈવે પર બેરિકેડસ નીચે પડયા, જુઓ Video
શહેરમાં ભારે પવન સાથે વરસાદ પડતાં એસ.જી. હાઇવે પર બેરીકેડ પડી ગયા છે. તેમજ તેના લીધે ગાંધીનગર તરફ જતો રસ્તો બંધ થયો છે. આ ઉપરાંત શહેરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના પગલે ઝાડ પર પડી ગયા છે. તેમજ અનેક સ્થળો પર બોર્ડ પર હવામાં ફંગોળાયા છે.
અમદાવાદ (Ahmedabad) શહેરમાં સવારે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ(Rain) વરસી રહ્યો છે. અમદાવાદ શહેરમાં ગઇકાલ રાતથી ભારે ઉકળાટ બાદ આજે વહેલી સવારે અસહય બફારો પણ હતો. જેના પગલે વહેલી સવારે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની શરૂઆત થઇ છે.
જેમાં શહેરમાં ભારે પવન સાથે વરસાદ પડતાં એસ.જી. હાઇવે પર બેરીકેડ પડી ગયા છે. તેમજ તેના લીધે ગાંધીનગર તરફ જતો રસ્તો બંધ થયો છે. આ ઉપરાંત શહેરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના પગલે ઝાડ પર પડી ગયા છે. તેમજ અનેક સ્થળો પર બોર્ડ પર હવામાં ફંગોળાયા છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jun 04, 2023 08:42 AM
Latest Videos
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
