Ahmedabad: વાહન ડીલરોએ હવે નંબર પ્લેટ લગાવી વેચાણ કરવાના નિર્ણયનો કર્યો વિરોધ, હાઈકોર્ટમાં પહોંચ્યો મામલો, જુઓ Video
વાહન ડીલરોને વાહનને નંબર પ્લેટ લગાવીને વેચાણ કરવાના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. ટ્રાન્સપોર્ટ કમિશ્નરના પરિપત્ર વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. અમદાવાદ અને કલોલ વિસ્તારના 36 જેટલા ડીલરોએ હાઈકોર્ટમાં નિર્ણય પર સ્ટેજ માંગવામાં આવ્યો છે. ડીલર્સ પર જવાબદારી નાંખવીએ અયોગ્ય ગણાવ્યુ છે. ડીલર પાસે દસ્તાવેજોની ખરાઈ કરવાની કોઈ જ સગવડ નથી.

આ પણ વાંચોઃ Ukai Dam: તાપીના ઉકાઈ ડેમની જળસપાટીમાં વધારો નોંધાયો, 2.70 ક્યુસેક પાણીની આવક નોંધાઈ, જુઓ Video
આમ હવે વાહન ડીલરોએ આરટીઓ કરવાની થતી કામગીરી પોતાને શિરે આવતા તેનો વિરોધ કર્યો છે. હવે હાઈકોર્ટમાં આ અંગે દાદ માંગવામાં આવી છે. આ મામલે 21 સપ્ટેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે. આ મામલે વાહન વ્યવહાર કમિશ્નરને નોટીસ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હવે નવા વાહનની ખરીદી સાથે જ વાહનના નંબર રજીસ્ટ્રેશન કરવામાં આવશે. ત્યાર બાદ જ વાહનની ડિલિવરી ગ્રાહકને કરવામાં આવશે. આ મામલે હવે ડિલરોમાં આ કામગીરી કરવાના નિર્ણયને લઈ અનેક મૂંઝવણો સર્જાઈ ગઈ છે.
અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો