Vibrant Gujarat Summmit 2022 : ગુજરાત સરકારનું ડેલિગેશન રોડ- શો માટે અમેરિકાના પ્રવાસે રવાના

ગુજરાત સરકારનું ડેલિગેશન 5 ડિસેમ્બર સુધી અમેરિકાના અલગ અલગ રાજ્યોમાં રોડ શો કરશે તેમજ ભારતીય મૂળના સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગકારો, રોકાણકારો સાથે બેઠક કરશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2021 | 12:58 PM

Vibrant Gujarat Summmit 2022 : વાઈબ્રન્ટ ગુજરાત સમિટ (Vibrant Gujarat Summmit)  ને સફળ બનાવવા તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. જેના પગલે નાણાં વિભાગના મુખ્ય સચિવ જે પી ગુપ્તાની અધ્યક્ષતામાં ડેલિગેશન (Deligation)અમેરિકાના (America)પ્રવાસે રવાના થયું છે.જે 5 ડિસેમ્બર સુધી અમેરિકાના અલગ અલગ રાજ્યોમાં રોડ શો(Road Show)કરશે તેમજ ભારતીય મૂળના સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગકારો, રોકાણકારો સાથે બેઠક કરશે.

આ ડેલિગેશન ન્યુયોર્કમાં NASDAQ ની મુલાકાત લેશે અને બ્લુમબર્ગના CEO માઈક બ્લુમબર્ગ સાથે બેઠક કરશે..જેમાં GIFT સિટીમાં સંભવિત રોકાણ અંગે ચર્ચા કરશે સાથે સાથે વર્લ્ડબેંક, IFC, MIGA ના અધિકારીઓ સાથે પણ બેઠક કરશે..અને તેમને વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા આમંત્રણ આપશે.

મહત્વનું છે કે તારીખ 10થી 12 જાન્યુઆરી સુધી ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022 યોજાશે…જેમાં 10 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ઉપરાંત ગ્લોબલ ટ્રેડ ફેર શોનો ઉદઘાટન સમારોહ યોજાશે..આ દિવસીય વાઇબ્રન્ટ સમિટમાં 15થી વધુ દેશો કન્ટ્રી પાર્ટનર તરીકે સહભાગી બનશે.

આ વખતે 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમિટ (Vibrant Gujarat Global Investment Summit)યોજાઇ રહી છે. આ સમિટ 10થી 12 જાન્યુઆરી, 2022 દરમિયાન યોજાશે.  આ વખતે આ સમિટમાં વિશ્વની સૌથી મોટી પ્રદૂષણની સમસ્યાને ધ્યાનમાં રાખી ગ્રીન થીમ પર યોજાશે. આ વખતે વાઈબ્રન્ટ સમિટમાં માત્ર ઇલેક્ટ્રિક વાહનોનો જ ઉપયોગ કરાશે. મહાત્મા મંદિર ખાતે યોજાનારી વાઈબ્રન્ટ સમિટ ગ્રીન સમિટ બની રહેશે.

આ પણ વાંચો : અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજમાં જુનિયર ડોકટરોનું પ્રદર્શન, NEET PG કાઉન્સેલિંગ ઝડપથી શરૂ કરવા માંગ

આ પણ વાંચો : રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં મગફળીની મબલખ આવક, ખેડૂતોને મળી રહ્યા છે સારા ભાવ

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">