Gujarati Video : સુરેન્દ્રનગરના શિવ સંગાથ એપાર્ટમેન્ટમાંથી ઝડપાયેલા ડ્રગ્સ મુદ્દે પૂછપરછમાં મોટો ઘટસ્ફોટ, બિશ્નોઈ ગેંગને ડ્રગ્સ આપતો હોવાનો ખુલાસો

સુરેન્દ્રનગરના શિવ સંગાથ એપાર્ટમેન્ટમાંથી ઝડપાયેલા ડ્રગ્સ મુદ્દે આરોપીઓની પૂછપરછમાં મોટો ઘટસ્ફોટ થયો છે. ચુડાના ચોકડી ગામનો મહાવીરસિંહ લોરેન્સ બિશ્નોઈ ગેંગને ડ્રગ્સ આપતો હોવાનો ખુલાસો થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2023 | 7:31 AM

Surendranagar : સુરેન્દ્રનગરના શિવ સંગાથ એપાર્ટમેન્ટમાંથી ઝડપાયેલા ડ્રગ્સ મુદ્દે આરોપીઓની પૂછપરછમાં મોટો ઘટસ્ફોટ થયો છે. ચુડાના ચોકડી ગામનો મહાવીરસિંહ લોરેન્સ બિશ્નોઈ ગેંગને ડ્રગ્સ આપતો હોવાનો ખુલાસો થયો છે. સુરેન્દ્રનગર SOGએ ચોકડી ગામના યુવક મહાવીરસિંહ સિંધવની કરી અટકાયત કરી છે. શિવ સંગાથ એપાર્ટમેન્ટમાંથી 176 ગ્રામ ડ્રગ્સ સાથે લોરેન્સ ગેંગના 3 સાથી ઝડપાયા હતા. સુરેન્દ્રનગરથી જ લોરેન્સ બિશ્નોઈ ગેંગને ડ્રગ્સ સપ્લાય કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો : Surendranagar: ખેત પેદાશોના ભાવ નક્કી કરવા ખેડૂતોની માગ, પોષણક્ષમ ભાવ મળવા મુદ્દે ખેડૂતોએ શું કહ્યું, જુઓ Video

ડ્રગ્સ કેસમાં પકડાયેલા બે આરોપી લોરેન્સ બિશ્નોઈ ગેંગના સાગરિત

ઝડપાયેલા 3 પૈકીના બે આરોપીઓ અક્ષય ડેલુ અને વિષ્ણૂરામ કોકડ બિશ્નોઇ ગેંગના સાગરીત છે અને તેઓ લોરેન્સ બિશ્નોઈના નાના ભાઈ અનમોલ બિશ્નોઈ માટે કામ કરતા હતા. આ બંને તેમની પર રાજસ્થાન સરકારે 25 હજારનું ઇનામ પણ જાહેર કરેલુ છે. રાજસ્થાનમાં હત્યાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ પણ છે. જ્યારે ત્રીજો આરોપી વિક્રમસિંહ જાડેજા કચ્છનો હોવાની માહિતી સામે આવી છે. હાલ તો સમગ્ર મામલે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
g clip-path="url(#clip0_868_265)">