Kachchh : માતાના મઢે રાજવી પરિવાર દ્વારા 450 વર્ષ જૂની પરંપરાગત પતરી વિધિ યોજાઈ, જુઓ Video
કચ્છના અંતિમ રાજા મહારાવ પ્રાગમલજી ત્રીજાના નાના ભાઈએ વિધી કરી. તો બીજીવાર મહારાણી પ્રીતિદેવીના આદેશથી તેરા ઠાકુર મયુરધ્વજસિંહે વિધી પૂરી કરી. કચ્છની સુખાકારી માટે માતાના મઢ આશાપુરાના મંદિરે યોજાતી પતરી વિધિની વર્ષો જૂની પરંપરા આજે પણ યથાવત છે. છેલ્લા 450 વર્ષથી રાજવી પરિવારે આ પરંપરા જાળવી રાખી છે. ગત વર્ષની જેમ આ વખતે પણ બે વખત પતરી વિધિ યોજાઈ હતી.
Kachchh : કચ્છમાં આવેલા માતાના મઢ આશાપુરા માતાજીના મંદિરે નવરાત્રી નિમિત્તે વિવિધ પૂજા કરવામાં આવી છે. રાજવી પરિવારો દ્વારા પરંપરા મુજબ આઠમના દિવસે મંદિરે પતરી વિધિ કરવામાં આવી હતી. આ વર્ષે પણ બે વખત પતરી વિધિ યોજાઈ હતી.
આ પણ વાંચો Kutch Video: ભૂજમાં વિધર્મી પતિએ પત્નીને માર્યો ઢોર માર, આરોપી પતિ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
કચ્છના અંતિમ રાજા મહારાવ પ્રાગમલજી ત્રીજાના નાના ભાઈએ વિધી કરી. તો બીજીવાર મહારાણી પ્રીતિદેવીના આદેશથી તેરા ઠાકુર મયુરધ્વજસિંહે વિધી પૂરી કરી. કચ્છની સુખાકારી માટે માતાના મઢ આશાપુરાના મંદિરે યોજાતી પતરી વિધિની વર્ષો જૂની પરંપરા આજે પણ યથાવત છે. છેલ્લા 450 વર્ષથી રાજવી પરિવારે આ પરંપરા જાળવી રાખી છે. ગત વર્ષની જેમ આ વખતે પણ બે વખત પતરી વિધિ યોજાઈ હતી.
(With Input : Jay Dave)
Latest Videos
Latest News