Gujarat : કોરોનાના નવા 353 કેસ, એક વ્યકિતનું મોત

Gujarat : છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા 353 કેસ નોંધાયા છે અને એક વ્યકિતનું મોત થયું છે.

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 27, 2021 | 10:44 PM

Gujarat : છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા 353 કેસ નોંધાયા છે અને એક વ્યકિતનું મોત થયું છે. જેમાં અમદાવાદ શહેરમાં કોરોનાના 73 , સુરત શહેરમાં 41 અને જિલ્લામાં 6 નવા કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 56 અને જિલ્લામાં 19 નવા કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં 48 અને જિલ્લામાં 16 નવા કેસ નોંધાયા છે. જયારે રાજ્યના ત્રણ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">