Gondal: ડુંગળીના 1 લાખ કટ્ટાની આવક સાથે માર્કેટ યાર્ડ ઉભરાયું

Gondal: ગોંડલ માર્કેટયાર્ડમાં પણ ડુંગળીની પુષ્કળ આવક થઈ રહી છે. એક લાખ કટ્ટા ડુંગળી આવતા ગોંડલ યાર્ડ છલોછલ થઈ ગયું છે.

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 27, 2021 | 8:57 PM

Gondal :  ગોંડલ માર્કેટયાર્ડમાં પણ ડુંગળીની પુષ્કળ આવક થઈ રહી છે. જેમાં આજે માર્કેટ યાર્ડમાં એક લાખ કટ્ટા ડુંગળી આવતા ગોંડલ યાર્ડ છલોછલ થઈ ગયું છે. જેમાં 80 હજાર કટ્ટા લાલ ડુંગળી અને 20 હજાર કટ્ટા જેટલી સફેદ ડુંગળી માર્કેટમાં આવી છે. ગોંડલ માર્કેટયાર્ડમાં ખેડૂતોને 20 કિલો ડુંગળીના 250થી 450 રૂપિયા જેવો સારો ભાવ પણ મળી રહ્યો છે. ગોંડલ યાર્ડ ડુંગળીથી છલકાતા હવે સત્તાધીશોએ ડુંગળીની આવક કામચલાઉ ધોરણે બંધ કરી છે.

Follow Us:
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">