આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે શનિવારનો દિવસ શુભ રહેશે

મેષ આ રાશિના જાતકના કોઈ કાર્ય કે પ્રોજેક્ટમાં સરકાર તરફથી લાભ મળશે. ઓફિસમાં અગત્‍યના મુદ્દાઓ અંગે ઉ૫રી અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા થશે. ઓફિસના કામકાજના અર્થે પ્રવાસે જવાનું થાય. કામનું ભારણ વધે. ૫રિવારની બાબતમાં ઉંડો રસ લઈ સભ્‍યો સાથે વિચાર વિમર્શ કરશો. ગૃહસજાવટ માટે આયોજન કરશો. માતા સાથે વધારે નિકટતા અનુભવશો. Web Stories View more પાંડવો-કૌરવોની […]

આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે શનિવારનો દિવસ શુભ રહેશે
Follow Us:
| Updated on: Jan 25, 2020 | 3:03 AM

mesh rashi

મેષ

આ રાશિના જાતકના કોઈ કાર્ય કે પ્રોજેક્ટમાં સરકાર તરફથી લાભ મળશે. ઓફિસમાં અગત્‍યના મુદ્દાઓ અંગે ઉ૫રી અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા થશે. ઓફિસના કામકાજના અર્થે પ્રવાસે જવાનું થાય. કામનું ભારણ વધે. ૫રિવારની બાબતમાં ઉંડો રસ લઈ સભ્‍યો સાથે વિચાર વિમર્શ કરશો. ગૃહસજાવટ માટે આયોજન કરશો. માતા સાથે વધારે નિકટતા અનુભવશો.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

vrushbh Rashi

વૃષભ

વિદેશગમન માટેની તકો ઉજળી બને. વિદેશ વસતા સ્‍નેહી કે મિત્રના સમાચાર મળે. વેપારીઓને વેપારમાં ધનલાભ થાય. નવા આયોજનો હાથ ધરી શકશો. લાંબા અંતરની મુસાફરી થાય. યાત્રાધામની મુલાકાત થાય. આધ્‍યાત્મિકતામાં પ્રગતિ કરી શકો. સંતાનોની પ્રગતિ થાય. આરોગ્‍ય સાચવવું.

Mithun Rashi

મિથુન

ગુસ્‍સાની લાગણી આપને નુકશાન ૫હોંચાડી શકે છે. બીમાર વ્‍યક્તિઓએ નવી સારવાર કે ઓ૫રેશન ન કરાવવું. બદનામી ન થાય તેની તકેદારી રાખવી. ઓછું બોલવાથી વાદવિવાદ કે મનદુ:ખ નિવારી શકશો. ખર્ચનું પ્રમાણ વધે. આરોગ્‍ય બગડે. માનસિક રીતે આપના મનમાં હતાશા વ્‍યાપેલી રહેશે. મંત્રજા૫ અને પૂજા ભક્તિ આપના મનને શાંતિ આપશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

kark Rashi

કર્ક

સંવેદનશીલતા અને પ્રેમની લાગણીઓથી હર્યુંભર્યું મન આજે વિજાતીય પાત્રો તરફ વધારે આકર્ષાશે. વૈભવી મોજશોખ અને મનોરંજનથી આપ ખૂબ પ્રસન્‍ન રહેશો. મોજશોખની વસ્‍તુઓ, નવાં વસ્‍ત્રો, ઘરેણાં, વાહન વગેરેની ખરીદી થાય. ઉત્તમ દાં૫ત્‍યસુખ મળે. ૫ર્યટન થાય. જાહેર માન સન્‍માન મળે. વેપારીઓને વિદેશ સાથેના વેપારમાં ફાયદો થાય. ભાગીદારી લાભકારક નીવડે. પ્રેમીઓને પ્રણયમાં સફળતા મળશે.

sinh Rashi

સિંહ

ઉદાસીનવૃત્તિ અને શંકાની ભાવના આપના મનને બેચેન બનાવશે. રોજિંદા કાર્યો વિલંબથી પાર ૫ડે. વધુ ૫રિશ્રમે ઓછું ફળ મળે. નોકરીમાં સંભાળીને રહેવું. સાથીઓનો સહકાર ઓછો મળે. મોસાળ૫ક્ષ તરફથી ચિંતાજનક સમાચાર આવે. શત્રુઓ સામે ટક્કર ઝીલવી ૫ડે. ઉચ્‍ચ હોદ્દેદારો સાથે ઘર્ષણ ટાળવું.

કન્યા

આજનો દિવસ ચિંતા ઉદ્વેગભર્યો હશે. પેટની સમસ્‍યાઓથી આરોગ્‍ય બગડે. વિદ્યાર્થીઓને વિદ્યાભ્‍યાસમાં અવરોધ આવે. ઓચિંતો ધન ખર્ચ આવી ૫ડે. બૌદ્ઘિક ચર્ચાઓ અને વાટાઘાટોમાં નિષ્‍ફળતા મળે. પ્રીયજન સાથે મેળા૫ થાય. વધારે ૫ડતી કામુક્તાના કારણે વિજાતીય આકર્ષણ અનુભવશો. શેરસટ્ટાથી દૂર રહેવાની ચેતવણી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

tula Rashi

તુલા

આજના દિવસે આ રાશિના જાતકોને સાવધાન રહેવાની ચેતવણી છે. વિચારોની ભરમાર આપને માનસિક રીતે અસ્‍વસ્‍થ બનાવશે. માતા અને સ્‍ત્રીવર્ગ સંબંધી ચિંતા સતાવશે. મુસાફરી આજના દિવસે મુલતવી રાખવી. સમયસર ભોજન અને પૂરતી ઉંઘ ન મળવાના કારણે શરીરમાં અસ્‍વસ્‍થતા અનુભવાય. કૌટુંબિક મિલકતની બાબતમાં સાવધાનીપૂર્વક કામ લેવું હિતાવહ છે.

vrushik Rashi

વૃશ્ચિક

કાર્યસફળતા, આર્થિક લાભ અને ભાગ્‍યવૃદ્ઘિના યોગ છે. ભાઈ-બહેનો સાથે કૌટુંબિક ચર્ચા અને આયોજનો થાય. તન મનમાં સ્‍ફૂર્તિ અને આનંદ અનુભવાય. મિત્રો તથા સગાં સ્‍નેહીઓનું ઘરે આગમન થતાં આનંદ થાય. આધ્‍યાત્મિક તેમજ ગૂઢ વિદ્યાઓના અભ્‍યાસમાં રૂચિ થાય, ટૂંકો પ્રવાસ થાય.

dhan Rashi

ધન

૫રિવારજનો સાથે ગેરસમજ થતી ટાળવી. અર્થહિન ધનખર્ચ થાય. માનસિક ઉચાટ અને દ્વિધાના કારણે મહત્‍વના નિર્ણયો નહીં લઈ શકો. કાર્યોમાં ધાર્યા મુજબ સફળતા ન મળે. દૂરના સ્‍થળે સંદેશાવ્‍યવહાર થાય અને તે લાભકારક હોય.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મકર

ઈશ્વરભક્તિ અને પૂજાપાઠથી આજના દિવસની શુભ શરૂઆત કરશો. ૫રિવારમાં મંગલકારી વાતાવરણ રહેશે. મિત્રો અને સગાં સ્‍નેહીઓ તરફથી કોઈ ભેટ ઉ૫હાર મળતાં આનંદ અનુભવશો. કાર્યો સરળતાપૂર્વક પૂર્ણ થાય. નોકરી ધંધામાં લાભ થાય. આરોગ્‍ય સારું રહે.

kumbh rashi

કુંભ

પૈસાની લેવડદેવડ કે જામીનગીરી આપને ફસાવી ન દે તેની તકેદારી રાખવી. એકાગ્રતાનો અભાવ માનસિક અસ્‍વસ્‍થતા વધારશે. આરોગ્‍ય વિશેનો પ્રશ્ન ઉભો થાય. નાણાંનું રોકાણ ખોટી જગ્‍યાએ ન થાય તેનું ધ્‍યાન રાખવું. કુટુંબીજનો સાથે અણબનાવ થાય. ગેરસમજ, અકસ્‍માત વગેરેથી બચતા રહેવું. કોઈનું ભલું કરવા જતાં નુકસાની વેઠવાનો વારો આવે.

min rashi

મીન

સમાજમાં આગવું સ્‍થાન મેળવી શકો. સામાજિક કાર્યોમાં ભાગ લેવા જવાનું થાય. વડીલ વ્‍યક્તિઓ અને મિત્રોનો સહકાર મળે. મિત્રવર્તુળમાં નવા મિત્રોનો ઉમેરો થાય. નોકરી વ્‍યવસાયમાં આવક વૃદ્ઘિના યોગ છે. સંતાનો અને ૫ત્‍ની તરફથી લાભ થાય. માંગલિક પ્રસંગો યોજાય. લગ્‍નયોગ છે. પ્રવાસનું આયોજન શક્ય બને.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
g clip-path="url(#clip0_868_265)">