AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

26 February 2025 રાશિફળ વીડિયો: આ 4 રાશિના જાતકોનો આજનો દિવસ શુભ અને પ્રગતિકારક રહેશે

26 February 2025 રાશિફળ વીડિયો: આ 4 રાશિના જાતકોનો આજનો દિવસ શુભ અને પ્રગતિકારક રહેશે

Devankashi rana
| Edited By: | Updated on: Feb 26, 2025 | 9:04 AM
Share

દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? ચાલો જાણીએ તે રાશિઓ કઈ છે.

આજનું રાશિફળ વીડિયો: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? ચાલો જાણીએ તે રાશિઓ કઈ છે.

મેષ રાશિ

આજે વેપારમાં અવરોધો દૂર થશે, કોઈ મહત્વપૂર્ણ કામમાં વિલંબ થશે, રસ્તામાં વાહનને કારણે મુશ્કેલી આવી શકે

વૃષભ રાશિ

આજે તમારી કોઈપણ ઈચ્છા પૂરી થશે, મહત્વપૂર્ણ કામમાં સફળતા મળશે, કાર્યક્ષેત્રમાં અવરોધો દૂર થશે

મિથુન રાશિ :

આજે કોઈ ઈચ્છા પૂરી થશે, તમને કોઈ મહત્વપૂર્ણ કામની જવાબદારી મળશે, તમારે લાંબા પ્રવાસ પર જવું પડી શકે

કર્ક રાશિ

આજનો દિવસ સારા સમાચાર સાથે શરૂ થશે, મહત્વપૂર્ણ કામમાં અચાનક સફળતા મળશે, કાર્યક્ષેત્રમાં તમારે ઘણી દોડધામ કરવી પડશે

સિંહ રાશિ

આજે ગ્રહોના સંક્રમણ મુજબ સમય લાભ અને પ્રગતિનો કારક રહેશે, કોઈ અધૂરું કામ પૂરા થશે, ભાગ્ય તમારો સાથ આપશે

કન્યા રાશિ

આજનો દિવસ સારા સમાચાર સાથે શરૂ થશે, ઉચ્ચ અધિકારીઓ તમારા કામથી ખુશ થઈ શકે છે અને તમને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપી શકે છે

તુલા રાશિ

આજે હત્વપૂર્ણ કાર્ય સફળ થશે તો તમારો પ્રભાવ વધશે, સામાજિક કાર્યોમાં સંયમથી વર્તો, વિરોધીઓ તમને અપમાનિત કરવાનો પ્રયાસ કરી શકે

વૃશ્ચિક રાશિ

આજનો દિવસ બિનજરૂરી દોડધામથી શરૂ થશે, જોખમ લેવાનું ટાળવું પડશે, અન્યથા તમે કોઈ મુશ્કેલીમાં ફસાઈ શકો છો.

ધન રાશિ :

આજે કેટલાક અધૂરા કામ પૂરા થવાથી મનોબળ વધશે, સમાજમાં માન અને પ્રતિષ્ઠા વધશે, કોઈના પર અચાનક વિશ્વાસ ન કરો

મકર રાશિ :-

આજે કાર્યક્ષેત્રમાં કેટલાક અધૂરા કામ પૂરા થવાની સંભાવના રહેશે, સામાજિક કાર્યોમાં સાવધાની રાખો

કુંભ રાશિ

આજે તમને કાર્યસ્થળ પર અજાણ્યા વ્યક્તિનો વિશેષ સહયોગ મળશે, મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થશે, નોકરીમાં લાભ મળશે

મીન રાશિ

મહત્વપૂર્ણ કાર્યો અંગે આજે સમજી વિચારીને નિર્ણય લો, સામાજિક પ્રતિષ્ઠાના ક્ષેત્રમાં તમે હાઈ પ્રોફાઇલ લોકો સાથે સંપર્કમાં રહેશો

 

g clip-path="url(#clip0_868_265)">