આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મુસાફરી ટાળવી, વાંચો તમારૂ આજનું રાશિફળ

આજનું રાશિફળ વીડિયો: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા?

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2024 | 8:02 AM

આજનું રાશિફળ વીડિયો: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? ચાલો જાણીએ તે 4 રાશિઓ કઈ છે.

મેષ રાશિ

બેરોજગાર લોકોને આજીવિકા માટે ઘરથી દૂર જવું પડી શકે છે. સંતાન પક્ષ તરફથી તમને કોઈ સારા સમાચાર મળશે.

વૃષભ રાશિ

આજે વેપારમાં સારી આવક થઇ શકે છે.લાભ અને પ્રગતિ મેળવવા માટે સૂર્યની ઉપાસના કરો

મિથુન રાશિ

આજે પ્રેમ લગ્નની યોજનાઓ સફળ થવાની સંભાવના છે. કાર્યક્ષેત્રમાં મિત્રો વિશેષ મદદરૂપ સાબિત થશે.મનોરંજનના ક્ષેત્રમાં કામ કરતા લોકોને સફળતા અને સન્માન મળશે

કર્ક રાશિ

આર્થિક સ્થિતિમાં સુધારો થશે.રોકાયેલા નાણા પ્રાપ્ત થશે. નોકરીમાં ઈચ્છિત પદ મળી શકે, આવકમાં વધારો થશે. રાજનીતિમાં લાભદાયક પદ મળશે.

સિંહ રાશિ

આજે તમારી ભાવનાઓ પર નિયંત્રણ રાખો, અતિશય લાગણીવશ થઇ કોઇ મહત્વનો નિર્ણય ના લો, આજે બિઝનેસ ટ્રીપ ફાયદાકારક સાબિત થશે

 કન્યા રાશિ

બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કામ કરતા લોકોને પ્રમોશન મળશે. વેપારમાં નવા કરાર થશે. આજે તમને અણધાર્યો આર્થિક લાભ મળી શકે છે

તુલા રાશિ

ગંભીર હૃદય રોગ, અસ્થમા વગેરેથી પીડિત લોકોએ તેમના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે, જમીન, મકાન, વાહન વગેરે ખરીદવાનું વિચારતા હોય તો હાલ ટાળજો

વૃશ્ચિક રાશિ

પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે, પરિવારમાં કોઈ નવા સભ્યનું આગમન થઈ શકે છે.મિત્ર તરફથી સારા સમાચાર મળવાની શક્યતા છે.

ધન રાશિ

શેર લોટરી અને આયાત નિકાસમાં રોકાયેલા લોકો અચાનક નાણાકીય લાભ મેળવી શકે છે.માતા-પિતાની સેવા કરવાથી મનની પ્રસન્નતા વધશે

મકર રાશિ

આયાત-નિકાસના કામમાં રોકાયેલા લોકોને સરકારી યોજનાનો લાભ મળશે, પરિવારમાં કોઈ શુભ કાર્ય કે પ્રસંગ બને તેવી શક્યતા

કુંભ રાશિ

જે લોકો વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છે છે તેમની ઈચ્છા પૂર્ણ થશે,નાણાકીય અને મિલકત વિવાદો કોર્ટ દ્વારા ઉકેલાશે

મીન રાશિ

આજે સંચિત મૂડી અને સંપત્તિમાં વધારો થશે,પૈતૃક સંપત્તિ મેળવવામાં આવતી અડચણો સરકારી મદદથી દૂર થશે

Follow Us:
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
g clip-path="url(#clip0_868_265)">