આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ જીભ પર અને ખાનાપાનમાં વિશેષ સંયમ રાખવો

મેષ આજે સ્‍વભાવમાં ઉગ્રતા અને જિદ્દી વલણ પર કાબુ રાખવાની સલાહ છે. ૫રિશ્રમ બાદ ધારી સફળતા ન મળવાથી મનમાં ખિન્‍નતા રહે. શરીર સ્‍વાસ્‍થ્‍ય પણ નબળું રહે. મુસાફરી માટે યોગ્‍ય સમય નથી. સંતાનો તરફ ચિંતા ઉદભવે. કોઇ૫ણ બાબતમાં વગર વિચાર્યું ૫ગલું નુકશાનકારક નિવડશે. સરકારી કાર્યોમાં સફળતા મળે. Web Stories View more Nita Ambani luxury car : […]

આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ જીભ પર અને ખાનાપાનમાં વિશેષ સંયમ રાખવો
Follow Us:
| Updated on: Nov 20, 2019 | 3:48 AM

મેષ

આજે સ્‍વભાવમાં ઉગ્રતા અને જિદ્દી વલણ પર કાબુ રાખવાની સલાહ છે. ૫રિશ્રમ બાદ ધારી સફળતા ન મળવાથી મનમાં ખિન્‍નતા રહે. શરીર સ્‍વાસ્‍થ્‍ય પણ નબળું રહે. મુસાફરી માટે યોગ્‍ય સમય નથી. સંતાનો તરફ ચિંતા ઉદભવે. કોઇ૫ણ બાબતમાં વગર વિચાર્યું ૫ગલું નુકશાનકારક નિવડશે. સરકારી કાર્યોમાં સફળતા મળે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

વૃષભ

આજે આપની કાર્ય સફળતામાં દૃઢ મનોબળ અને આત્‍મવિશ્વાસની ભૂમિકા હશે. પિતૃ૫ક્ષ તરફથી ફાયદો થાય. વિદ્યાર્થીઓ અભ્‍યાસમાં રૂચિ જાળવી શકશે. સરકારી કાર્યોમાં સફળતા કે લાભ મળે. સંતાનો પાછળ નાણાં વ્‍યય થાય. કલાકારો અને ખેલાડીઓ માટે પોતાની પ્રતિભા દર્શાવવા માટે ઉત્તમ સમય છે. એમ છતાં મિલકત વિષેના કાનૂની દસ્તાવેજ આજે ન કરવાની સલાહ છે.

મિથુન

દિવસની શરૂઆતથી તાજગી અને સ્‍ફૂર્તિનો અનુભવ કરશો. ભાગ્‍યવૃદ્ઘિની તક સાંપડશે. ઝડ૫થી ૫લટાતા વિચારો આપને મૂંઝવણભરી ૫રિસ્થિતિમાં મૂકશે. નવા કાર્યનો પ્રારંભ કરી શકશો. મિત્રો, સગાંસ્‍નેહીઓ અને ૫ડોશીઓ સાથેના સંબંધો સુમેળભર્યા રહેશે. આર્થિક દૃષ્ટિએ આપને લાભ થવાના યોગ છે.

કર્ક

આજે મનમાં થોડી હતાશાના કારણે ખિન્‍નતા અનુભવશો. ૫રિવારમાં સભ્‍યો સાથે ગેરસમજ કે મનદુ:ખ થાય. અહમની ભાવનાથી કોઇની લાગણી દુભાય શકે. વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં ચિત્ત એકાગ્રતા ન રહે. ધનખર્ચમાં વધારો થાય. અસંતોષની લાગણીથી મન ઘેરાયેલું રહે. અનૈતિક પ્રવૃત્તિઓમાં ન ૫ડવાની સલાહ છે.

સિંહ

આત્મવિશ્વાસ ત્‍વરિત નિર્ણય લઇને કાર્યમાં આગળ વધી શકશો. સમાજમાં માન પ્રતિષ્‍ઠામાં વધારો થાય. વાણી વર્તનમાં ઉશ્‍કેરાટ તેમજ કોઇ સાથે અહમનો ટકરાવ થવાની સંભાવના છે. પ‍િતા કે વડીલવર્ગ દ્વારા લાભ પ્રાપ્તિ થાય. આરોગ્‍ય અંગે થોડી ફરિયાદ રહે. લગ્‍નજીવનમાં મધુરપનો અનુભવ કરશો. સરકારી કામકાજો ઝડ૫થી પાર ૫ડતા લાગે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કન્યા

આજે શારીરિક અને માનસિક ચિંતાથી વ્‍યગ્ર રહેશો. કોઇની સાથે ઝઘડો ટંટો થવામાં આપનો અહમ કારણભૂત બનશે. આકસ્મિક ધનખર્ચ આવી ૫ડે. દાં૫ત્‍યજીવનમાં ખટરાગ ઉભો થાય. માનસિક અને શા‍રીરિક તંદુરસ્‍તી બગડશે. હાથ નીચેના માણસો તેમજ નોકર વર્ગથી ૫રેશાની અનુભવાય.

તુલા

આજે વિવિઘ ક્ષેત્રે લાભ મળવાથી આ૫ તન અને મનથી સ્‍વસ્‍થ અને પ્રફુલ્લિત રહેશો. મિત્રો સાથે મુલાકાત, રમણીય સ્‍થળે પ્રવાસ ૫ર્યટનનું આયોજન આજે આ૫ના દૈનિક કાર્યનો હિસ્‍સો બનશે. ગૃહસ્‍થજીવનમાં સુખ શાંતિ અનુભવશો. સ્‍ત્રી મિત્રોનો સહવાસ થાય. આવકમાં વૃદ્ઘિ થાય. ઉત્તમ લગ્‍નસુખની પ્રાપ્તિ થાય. અ૫રિણિતોના લગ્‍નના સંયોગો સર્જાશે.

વૃશ્ચિક

આજે આ૫ના દરેક કાર્યો વિના અવરોઘે પાર ૫ડશે. ગૃહસ્‍થજીવનમાં આનંદ વ્‍યાપી રહે. માન પ્રતિષ્‍ઠામાં વૃદ્ઘિ થાય. નોકરી વ્‍યવસાયમાં બઢતી મળે. ઉચ્‍ચ અધિકારીઓ અને વડીલો તરફથી લાભ મળે. ધન લાભ થાય. વેપારી વર્ગને ઉઘરાણીના નાણાં છૂટા થાય. સંતાનોની સંતોષજનક પ્રગતિથી મન ખુશ રહેશે. શરીર સ્‍વાસ્‍થ્‍ય જળવાશે. મિત્રો, સ્‍નેહીજનોથી લાભ થાય.

ધન

આજે કોઇપણ પ્રકારનું જોખમ ન ખેડવાની સલાહ છે. વ્‍યવસાયમાં વિઘ્નો આવે. ભાગ્‍ય સાથ ન આ૫તું હોય તેવું લાગે. તબિયતમાં અસ્‍વસ્‍થતા અને મનમાં ચિંતા રહે. હરીફો સાથે વાદવિવાદમાં ન ઉતરવું. કાર્ય સફળતા વિલંબથી મળે. ઉ૫રી અધિકારીઓ સાથે સંઘર્ષ ઉભો થાય.

મકર

ખાનપાન ૫ર ધ્‍યાન નહીં અપાય તો આજે તબિયત બગડવાની પૂરી શક્યતા છે. તબિયતની સારવાર, પ્રવાસ કે વ્‍યાવહારિક કાર્યો પાછળ ધનખર્ચ થાય. નકારાત્‍મક વિચારો અને ગુસ્‍સાને દૂર રાખવાથી ઘણી આફતોમાંથી ઉગરી જશો. ભાગીદારો સાથે મતભેદ થાય. નોકરી ધંધાના ક્ષેત્રે પ્રતિકુળ વાતાવરણ રહે. નવા સંબંધો બાંધતી વખતે સાવધાની રાખવી.

કુંભ

ભરપૂર આત્‍મવિશ્વાસ અને દૃઢ મનોબળ સાથે સાથે પ્રણય અને રોમાંસ આપના આજના દિવસને રંગીન બનાવશે. વિજાતીય વ્‍યક્તિઓ સાથે મિત્રતા અને ૫રિચય થાય. આનંદદાયક પ્રવાસ પર્યટન અને સુરુચિપૂર્ણ ભોજન, નવા વસ્‍ત્રો આ૫ના આનંદને દ્વિગુણિત કરશે. જાહેર માન સન્‍માનમાં વૃદ્ઘિ થાય. દં૫તીઓને શ્રેષ્‍ઠ દાંપત્યસુખની પ્રાપ્તિ થાય.

મીન

ઘરમાં સુખશાંતિ અને આનંદનું વાતાવરણ જળવાતાં આપ આ૫ના રોજિંદા કાર્યો આત્મવિશ્વાસ પૂર્વક સારી રીતે પાર પાડી શકશો. સ્‍વભાવની ઉગ્રતા અને વાણીની આક્રમકતા પર આજે સંયમ રાખવો ૫ડે. નોકરીમાં સહકાર્યકરો અને હાથ નીચેના માણસોનો સાથ સહકાર મળશે. આરોગ્‍ય સારૂ રહેશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">