Astrology-ટીવી નાઈનની વિશેષ રજુઆત આપની રાશી આપનું ભવિષ્ય કાર્યક્રમમાં અમે આપને ડીજીટલ પ્લેટફોર્મ પરથી લાઈવ રાશીનું ફળકથન બતાવીશું. રાશીચક્ર પ્રમાણે મેષથી લઈ મીન રાશી સુધીનું ફળકથન જાણીતા જ્યોતિષી ચેતન પટેલ આપશે. રાશી ચક્રની ચોથી રાશી કર્ક રાશીનું ભવિષ્ય આ સાથે પ્રસ્તુત છે.