બોટાદના કપલીધાર પાસે ગમખ્વાર અકસ્માત, રોડ પર ઉભેલા યુવકોને કારે માર ટક્કર

બોટાદના કપલીધાર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. રોડ પર બાઈક લઈને ઉભેલા બે યુવકોને કાર ચાલકે અડફેટે લીધા હતા. સાળંગપુર તરફથી આવી રહેલી કારે અકસ્માત સર્જયો હતો. યુવકોને ગંભીર ઈજાઓ થતા ભાવનગર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.

| Updated on: Dec 02, 2023 | 5:47 PM

બોટાદ જિલ્લાના કપલીધાર પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક લઈને ઉભેલા બે યુવકોને કાર ચાલકે અડફેટે લીધા હતા. જો કે, અકસ્માતમાં યુવકોને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમને બોટાદની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા, જે બાદ વધારે સારવાર માટે ભાવનગર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.

મહત્વનુ છે કે સાળંગપુર તરફથી આવતી કારે અકસ્માત સર્જ્યો હતો, જેમાં રવિરાજસિંહ ગોહિલ અને ઈન્દ્રજીતસિંહ ગોહિલ નામના બે યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. બન્ને યુવકો બાઈક લઈને કપલીધાર પાસે ઉભા હતા, ત્યારે આ અકસ્માતની ઘટના બની હતી.

આ પણ વાંચો: બોટાદ સેવા સદનમાં યુવાનની હત્યા કેસ, વધુ 5 આરોપીની ધરપકડ

બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(Input Credit: Brijesh Sakariya)

Follow Us:
નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા
નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી
પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત
પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત
હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર
અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર
કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી
કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી
ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ
ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ
NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ 30થી વધુ બાળકોમાં ફૂડ પોઈઝનિંગ
રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ 30થી વધુ બાળકોમાં ફૂડ પોઈઝનિંગ
મોરબી અને માળીયા કાંઠા વિસ્તારના 34 ગામોને અપાયુ એલર્ટ
મોરબી અને માળીયા કાંઠા વિસ્તારના 34 ગામોને અપાયુ એલર્ટ
g clip-path="url(#clip0_868_265)">