બોટાદ સેવા સદનમાં યુવાનની હત્યા કેસ, વધુ 5 આરોપીની ધરપકડ
બોટાદ તાલુકા સેવા સદનમાં થયેલી યુવકની હત્યાના કેસમાં વધુ 5 આરોપીની ધરપકડ કરાઈ છે. મૃતકના ભાઈએ ગઢડા પોલીસ સ્ટેશનમાં 7 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. 10 વર્ષ પહેલા થયેલી મારામારીની અદાવતમાં યુવકની હત્યા થયાનું તપાસમાં સામે આવ્યું છે.
બોટાદ તાલુકા સેવા સદનમાં થયેલી યુવકની હત્યાના કેસમાં વધુ 5 આરોપીની ધરપકડ કરાઈ છે. 22 નવેમ્બરે તાલુકા સેવા સદનમાં સરાજાહેર યુવકની હત્યા કરવામાં આવી હતી. મૃતકના ભાઈએ ગઢડા પોલીસ સ્ટેશનમાં 7 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
અદાવતમાં યુવકની હત્યા થયાનું તપાસમાં સામે આવ્યું
મહત્વનું છે કે પોલીસે 2 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે ફરાર થયેલા વધુ 5 આરોપીને હવે પોલીસે ઝડપી પાડ્યા છે. 10 વર્ષ પહેલા થયેલી મારામારીની અદાવતમાં યુવકની હત્યા થયાનું તપાસમાં સામે આવ્યું છે.
આ પણ વાંચો: બોટાદ સમાચાર: ગઢડા કોંગ્રેસ પ્રમુખે ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા પર લગાવ્યા ગંભીર આરોપ, જાણો શું કહ્યું
બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?

