Dubaiના રોડ ઉપર દોડતી 46 ફુટ લાંબી Hummer તમને અચંબિત કરી દેશે, જુઓ Viral Video

Dubai : ઇન્ટરનેટની દુનિયા ખુબ વિશાળ છે. આ સાથે સોશિયલ મીડિયા(Social Media) પર સમયાંતરે એવી ઘણી ચીજ અથવા ઘટનાઓના વિડીયો વાયરલ(Viral Video) થતા હોય છે જે આપણને અચંબિત કરી નાંખે છે. સપનાની નગરી તરીકે ઓળખાતું દુબઈ પણ લોકોને આશ્ચર્યચકિત કરવા માટે જાણીતું છે. અહીંનો વૈભવ હોય , સુંદરતા કે અહીંની વિશાળ ચીજો આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે. દુબઈમાં એક વિશાળ હમર (Hummer in Dubai)નો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ કાર એટલી મોટી (World's largest Car) છે કે તમે તેને જોઈને ચોકી જશો.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2023 | 8:20 AM

Dubai : ઇન્ટરનેટની દુનિયા ખુબ વિશાળ છે. આ સાથે સોશિયલ મીડિયા(Social Media) પર સમયાંતરે એવી ઘણી ચીજ અથવા ઘટનાઓના વિડીયો વાયરલ(Viral Video) થતા હોય છે જે આપણને અચંબિત કરી નાંખે છે. સપનાની નગરી તરીકે ઓળખાતું દુબઈ પણ લોકોને આશ્ચર્યચકિત કરવા માટે જાણીતું છે.

અહીંનો વૈભવ હોય , સુંદરતા કે અહીંની વિશાળ ચીજો આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે. દુબઈમાં એક વિશાળ હમર (World’s Biggest Hummer in Dubai)નો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ કાર એટલી મોટી(World’s Largest Car) છે કે તમે તેને જોઈને ચોકી જશો. આમતો દુબઈમાં અનેક ધનિકો વસવાટ કરે છે પણ આ કારના માલિક અલગ પડે છે. હાઇવે ઉપર દોડતી નજરે પડેલી કાર કોઈ સામાન્ય વ્યક્તિની નહીં પણ દુબઈના શેખ હમદ બિન હમદાન અલ નાહયાન(Sheikh Hamad bin Hamdan Al Nahyan)ની છે જેમને રેઈનબો શેખ(Rainbow Sheikh) તરીકે પણ ઓળખવામાં આવે છે.

ધોની-પંડ્યા નહીં ડેથ ઓવરમાં આ ભારતીય ખેલાડી છે 'કિંગ'
Olympics 2024 : પેરિસ ઓલિમ્પિકમાં સુરતનો હરમીત વગાડશે ડંકો
ગળામાં ખરાશ હોય તો શું કરવું ? જાણો ઘરગથ્થું ઉપાય
શું મેડિટેશનથી વજન ઉતારી શકાય છે? આ રહ્યો જવાબ
આજનું રાશિફળ તારીખ : 17-07-2024
660 કરોડનો પગાર 867 કરોડ બોનસ

વિશાળ Hummer નો રસ્તાં પર રુઆબ દેખાય છે

આ વિશાળ કારના રોડ ઉપર પોતાના રુઆબે લોકોને ચોંકાવી દીધા છે. આ વિશાળ કારને હાઇવે પર ફરતી બતાવવામાં આવી છે. વિશાળ વાહનની સામે પાર્ક કરેલી બે કારની તસવીર પણ સામે આવી છે જે દર્શાવે છે કે શેખની આ વિશેષ હમર(Hummer) ખરેખર કેટલી વિશાળ છે. અચરજની વાત એ છે કે આ વિચિત્ર દેખાતી કાર વાસ્તવિક છે અને તે દુબઈના શેખ હમદ બિન હમદાન અલ નાહયાનની માલિકીની છે. રેઈનબો શેખના કલેક્શનની શોભા તરીકે આ Hummer ઓળખવામાં આવે છે.

દુબઈ રેઈન્બો શેખની વિશાળ 14 મીટર લાંબી, 6 મીટર પહોળી અને 5.8 મીટર ઊંચી Hummer H1 “X3” સામાન્ય હમર H1 SUV કરતાં ત્રણ ગણી મોટી છે. હમર સંપૂર્ણપણે ચલાવવા યોગ્ય છે. આ કાર શેખના કારના કલેક્શન(Car Collection of Sheikh)નો એક ભાગ છે. આ કારણો વીડ્યો ખુબ વાયરલ થઇ રહ્યો છે.

કારના શોખીન અબુ ધાબીના શાસક પરિવારના સભ્ય શેખ હમદ બિન હમદાન અલ નાહયાન પાસે હમર ઉપરાંત ઇન્દ્રધનુષના તમામ રંગની અલગ – અલગ સાત મર્સિડીઝ 500 એસઈએલ(Mercedes 500 SEL) છે જે સપ્તરંગીના વિવિધ રંગોમાં સુશોભિત હોવાનું કહેવાય છે જેને તે વિશાળ પિરામિડમાં રાખવામા આવે છે.

 આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અરવલ્લીની વાત્રક નદીમાં નવા નીર આવ્યા, જળાશયમાં નોંધપાત્ર આવક થઈ, જુઓ
અરવલ્લીની વાત્રક નદીમાં નવા નીર આવ્યા, જળાશયમાં નોંધપાત્ર આવક થઈ, જુઓ
જોટાણા નજીક ઓઈલ તળાવમાં ભળ્યું, ONGCની લાઈનમાં ભંગાણ પડતા લીકેજ થયું
જોટાણા નજીક ઓઈલ તળાવમાં ભળ્યું, ONGCની લાઈનમાં ભંગાણ પડતા લીકેજ થયું
મહેસાણાના કડીમાં ત્રણ ગોડાઉનમાં ભરેલ શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો, જુઓ
મહેસાણાના કડીમાં ત્રણ ગોડાઉનમાં ભરેલ શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો, જુઓ
છોટા ઉદેપુરના ખેતરમાં સરકારી યોજનાની 800 સાયકલો કાટ ખાઈ રહી છે
છોટા ઉદેપુરના ખેતરમાં સરકારી યોજનાની 800 સાયકલો કાટ ખાઈ રહી છે
બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું, હવામાન વિભાગની સાર્વત્રિક વરસાદની આગાહી
બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું, હવામાન વિભાગની સાર્વત્રિક વરસાદની આગાહી
Rajkot News : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 54 મેડિકલ સ્ટોર પર તવાઇ
Rajkot News : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 54 મેડિકલ સ્ટોર પર તવાઇ
Junagadh Rains : માણવાદરના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની તોફાની બેટિંગ
Junagadh Rains : માણવાદરના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની તોફાની બેટિંગ
પાલનપુર-અંબાજી સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા, જુઓ
પાલનપુર-અંબાજી સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા, જુઓ
મહેસાણામાં પણ બે બાળકોમાં જોવા મળ્યા ચાંદીપુરા વાયરસના લક્ષણ, જુઓ
મહેસાણામાં પણ બે બાળકોમાં જોવા મળ્યા ચાંદીપુરા વાયરસના લક્ષણ, જુઓ
કો ઓપરેટિવ સેક્ટરની પહેલ બેંક-મિત્ર’ને માઈક્રો ATM પૂરા પાડવામાં આવ્યા
કો ઓપરેટિવ સેક્ટરની પહેલ બેંક-મિત્ર’ને માઈક્રો ATM પૂરા પાડવામાં આવ્યા
g clip-path="url(#clip0_868_265)">