Shocking Video: મહિલાને જાહેરમાં લાતો અને મુક્કા મારવામાં આવ્યા, જનતા તમાશો જોતી રહી

આ શરમજનક ઘટના કર્ણાટકના બાગલકોટ (Bagalkot) જિલ્લાના વિનાયક નગરની બતાવવામાં આવી રહી છે. જેનો વીડિયો ટ્વિટર પર આગની જેમ ફેલાઈ ગયો છે. આરોપી વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

Shocking Video: મહિલાને જાહેરમાં લાતો અને મુક્કા મારવામાં આવ્યા, જનતા તમાશો જોતી રહી
Women were kicked and punched in public in bagalkot
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 16, 2022 | 4:07 PM

સોશિયલ મીડિયા પર એક ખૂબ જ હેરાન કરનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પુરુષ મહિલાને ખરાબ રીતે લાતો અને મુક્કાથી મારતો જોવા મળે છે. આશ્ચર્યની વાત એ છે કે મહિલાને બચાવવાને બદલે જનતા ઉભી રહીને તમાશો જોઈ રહી છે. હવે આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. આ શરમજનક ઘટના કર્ણાટકના (Karnataka) બાગલકોટ (Bagalkot) જિલ્લાના વિનાયક નગરની કહેવાય છે. જેનો વીડિયો ટ્વિટર પર આગની જેમ ફેલાઈ ગયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર મહિલાની ઓળખ સંગીતા શિક્કેરી તરીકે થઈ છે, જે વ્યવસાયે વકીલ છે. જ્યારે આરોપી વ્યક્તિ મહનતેશ છે. બંને એકબીજાના પડોશી હોવાનું બતાવવામાં આવી રહ્યું છે. તેમની વચ્ચે કેટલીક મિલકત બાબતે ઝઘડો ચાલતો હતો. આ માટે મહનતેશે સંગીતા અને તેના પતિને માર માર્યો હતો. હવે આ હુમલાનો વીડિયો ટ્વિટર પર વાયરલ થયો છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

અહીં વીડિયો જુઓ…..

આ વીડિયો માત્ર 9 સેકન્ડનો છે, પરંતુ વિઝ્યુઅલ ખૂબ જ ક્રૂર અને ભયાનક છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે આરોપી મહનતેશ સંગીતાને દયાહિન રીતે મારતો હતો. આ દરમિયાન તે મહિલાના પેટમાં લાત પણ મારે છે, જેના કારણે તે દર્દથી રડે છે અને થોડા ડગલાં પાછળ હટી જાય છે. પરંતુ મહનતેશ અહીંથી અટકતો નથી, તે સતત સંગીતાને લાતો મારતો રહે છે. તે પછી તે થપ્પડ મારવા લાગે છે. તમે જોઈ શકો છો કે આ હુમલા દરમિયાન મહિલાના હાથમાં રાખેલા દસ્તાવેજો પણ નીચે પડી ગયા હતા.

આ શરમજનક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ લોકો તમાશો જોતા લોકો પર ગુસ્સે છે. એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું, ‘આવી પબ્લિક જોઈને શરમ આવે છે. એક મહિલાને જાહેરમાં માર મારવામાં આવી રહી છે અને લોકો ચુપચાપ ઉભા રહીને તમાશો જોઈ રહ્યા છે. આ સાથે જ અન્ય એક યુઝરનું કહેવું છે કે, આ વ્યક્તિને સખત સજા થવી જોઈએ. આ હૈવાન આને લાયક છે. અન્ય એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, ‘આવી રીતે તો કોઈ પ્રાણીને પણ મારતું નથી.’ એકંદરે આ વીડિયો જોયા પછી લોકો ગુસ્સે છે. આ ઉપરાંત આરોપીઓને કડક સજાની અપીલ કરી હતી.

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">