આ વ્યક્તિએ એનર્જી ડ્રિંકથી બનાવી Maggi, વીડિયો જોઈ ભડકી ઉઠયા લોકો

ફૂડ બ્લોગરને પોતાની દુકાન કે રેસ્ટોરેન્ટ તરફ આકર્ષવા માટે અનેક લોકો વિચિત્ર ફૂડ કોમ્બિનેશન કરતા હોય છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને લોકો ભડક્યા છે.

આ વ્યક્તિએ એનર્જી ડ્રિંકથી બનાવી Maggi, વીડિયો જોઈ ભડકી ઉઠયા લોકો
Viral VideoImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2022 | 9:26 PM

સોશિયલ મીડિયા પર અનેક વિચિત્ર વીડિયો વાયરલ થતા હોય છે. અનેક લોકો સોશિયલ મીડિયા પર પ્રખ્યાત થવા માટે જાત જાતના અખતરા કરતા હોય છે. ભૂતકાળમાં આપણે એવા અનેક લોકોને જોયા છે જે કઈ અલગ કરવાના ચક્કરમાં ટ્રોલ થતા હોય છે. સોશિયલ મીડિયા પર હાલ ફૂડ બ્લોગરના પણ અનેક વીડિયો વાયરલ થાય છે. તે ફૂડ બ્લોગરને પોતાની દુકાન કે રેસ્ટોરેન્ટ તરફ આકર્ષવા માટે અનેક લોકો વિચિત્ર ફૂડ કોમ્બિનેશન કરતા હોય છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને લોકો ભડક્યા છે.

આ વાયરલ વીડિયોમાં એક લારીનો નજારો જોઈ શકાય છે. આ લારી પર એક વ્યક્તિ વિચિત્ર ફૂડ બનાવી રહ્યો છે. મેગ્ગીને 2 મિનિટમાં તૈયાર થતુ ફૂડ માનવામાં આવે છે. સાદી મેગ્ગીથી લઈને તેમાં અલગ અલગ સામગ્રીઓ ઉમેરીને તેને ટેસ્ટી બનાવવામાં આવે છે. આ વીડિયોમાં તે વ્યક્તિ એનર્જી ડ્રિંક ઉમેરીને મેગ્ગી બનાવતા જોવા મળી રહ્યો છે. તે વ્યક્તિ સ્ટિંગ એનર્જી ડ્રિંકથી મેગ્ગી બનાવીને ગ્રાહકને સર્વ કરે છે. તેમાં તે અનેક મસાલા પણ નાંખે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.

આજનું રાશિફળ તારીખ : 17-10-2024
લોરેન્સ બિશ્નોઈના દુશ્મનોનું લિસ્ટ, જુઓ યાદીમાં કોના નામ ?
લીંબુ ખાવાના પણ નિયમ ! રસોડાની આ ભૂલ તમારા સ્વાસ્થ્ય પર કરશે મોટી અસર, જાણો
આ 5 કારણોથી સવારે ઉઠતાંની સાથે જ પીવું જોઈએ એક ગ્લાસ પાણી
સચિનની લાડલી સારા તેંડુલકરે શેર કરી પોતાના બર્થડે સેલિબ્રેશનની મુમેન્ટ્સ, જુઓ Video
આદુનો જાદુ ! શરદી ઉધરસ 15 મિનિટમાં થશે ગાયબ, જુઓ Video

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,બસ કરો ભાઈ, અન્નનું આટલુ બધુ અપમાન ના કરો. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, હિંમત તો જુઓ આ લોકોની. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, એક દિવસ આવા જ ફૂડને કારણે લોકો માંદા પડશે.

અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલ ખાતે 'જુનિયર પ્રભાત'ની શરૂઆત
અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલ ખાતે 'જુનિયર પ્રભાત'ની શરૂઆત
આ જગ્યાએ આવેલા છે ભૂતિયા જંગલો, જ્યાં જોવા મળે છે વૃક્ષોના મૃતદેહ !
આ જગ્યાએ આવેલા છે ભૂતિયા જંગલો, જ્યાં જોવા મળે છે વૃક્ષોના મૃતદેહ !
ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માંગ સાથે યોજાયું વિરાટ સંમેલન
ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માંગ સાથે યોજાયું વિરાટ સંમેલન
કંડલાની ઈમામી એગ્રોટેક કંપનીમાં મોટી દુર્ઘટના, 5 શ્રમિકના મોત
કંડલાની ઈમામી એગ્રોટેક કંપનીમાં મોટી દુર્ઘટના, 5 શ્રમિકના મોત
સુરતમાંથી ઝડપાયું 100 કરોડથી વધુનુ હવાલા કૌંભાડ
સુરતમાંથી ઝડપાયું 100 કરોડથી વધુનુ હવાલા કૌંભાડ
સુરેન્દ્રનગરના મોજીદળ ગામે સરકારી શાળામાં તાળાબંધી !
સુરેન્દ્રનગરના મોજીદળ ગામે સરકારી શાળામાં તાળાબંધી !
બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં જામશે ત્રિપાંખિયો જંગ
બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં જામશે ત્રિપાંખિયો જંગ
સરકારી કર્મચારીને ઓક્ટોબર માસનો પગાર-પેન્શન એડવાન્સ ચુકવાશે
સરકારી કર્મચારીને ઓક્ટોબર માસનો પગાર-પેન્શન એડવાન્સ ચુકવાશે
ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનનો Video આવ્યો સામે
ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનનો Video આવ્યો સામે
કાલાવડ પંથકમાં વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ
કાલાવડ પંથકમાં વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ
g clip-path="url(#clip0_868_265)">