Viral: વીજળીની ગતિએ રેસ્ટોરન્ટમાં ઘૂસી ભેંસ, ગ્રાહકને દીવાસળીની જેમ ઉડાવ્યો, જુઓ આ CCTV

આ આશ્ચર્યજનક વીડિયોમાં અચાનક એક ભેંસ જેવું દોડતું દોડતું રેસ્ટોરન્ટમાં પ્રવેશે છે. ત્યાર બાદ જે થાય છે તે જોઈ થોડીવાર તો જોનાર સ્તબ્ધ જ થઈ જાય છે.

Viral: વીજળીની ગતિએ રેસ્ટોરન્ટમાં ઘૂસી ભેંસ, ગ્રાહકને દીવાસળીની જેમ ઉડાવ્યો, જુઓ આ CCTV
Buffalo Enters Restaurant
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2022 | 6:09 PM

સોશિયલ મીડિયાની દુનિયામાં હાલ એક ખૂબ જ ચોંકાવનારો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા (Social Media) યુઝર્સ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા છે. કારણ કે વાયરલ (Viral Videos) થયેલા વીડિયોમાં જે રીતે એક ભેંસ જેવું કંઈક તેજ ગતિએ દોડતું રેસ્ટોરન્ટમાં પ્રવેશે છે.

રેસ્ટોરન્ટમાં એક ગ્રાહક ઉભો હોય છે જેને અડફેટે લઈ ભેંસ તેને હવામાં ફંગોળી નાખે છે. યુઝર્સ આ સીસીટીવી ફૂટેજને વારંવાર જોઈ રહ્યા છે અને વીડિયો (Funny Videos) પર પોતાનો પ્રતિભાવ પણ આપી રહ્યા છે. આ ચોંકાવનારો વીડિયો (Funny Viral Videos) ચીનનો જણાવવામાં આવી રહ્યો છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક રેસ્ટોરન્ટમાં બે લોકો ઉભેલા જોવા મળે છે, જે કદાચ ગ્રાહક છે. તેમાંથી એક હાથમાં બોટલ પકડેલો જોવા મળે છે, જ્યારે બીજો મોબાઈલમાં વ્યસ્ત જોવા મળે છે. દરમિયાન, અચાનક એક ભેંસ રેસ્ટોરન્ટમાં દોડી આવી.

આ પછી જે પણ થયું, તેનો ત્યાં હાજર આ બે લોકોને ખ્યાલ પણ નહીં હોય. ભેંસ શિંગડા વડે વ્યક્તિને ઉપાડી, તેજ ગતિએ આગળ વધે છે. આ દૃશ્ય ખરેખર આશ્ચર્યજનક છે. ગ્રાહક કંઈક સમજી શકે ત્યાં સુધીમાં ભેંસે તેને ફંગોળીને નાખે છે.

View this post on Instagram

A post shared by طبیعت (@nature27_12)

આ વિચિત્ર ઘટનાના CCTV ફૂટેજ નેચર27_12 નામના એકાઉન્ટથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યા છે. યુઝરે કેપ્શનમાં લખ્યું, ‘સીસીટીવીમાં એક વિચિત્ર ઘટના કેદ થઈ છે, જેમાં એક ભેંસ અચાનક રેસ્ટોરન્ટનો દરવાજો તોડીને અંદર આવી ગઈ છે.

આ પછી ગ્રાહકને ઈજા થાય છે.’ આ સાથે લખવામાં આવ્યું છે કે, ‘ભેંસે ગ્રાહકને ઉપાડીને જમીન પર ફેંકી દીધો. સદનસીબે તેને કોઈ ગંભીર ઈજા થઈ નથી. 8 જાન્યુઆરીએ ઈન્સ્ટાગ્રામ (Instagram) પર અપલોડ કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 1400 લોકોએ લાઈક કર્યો છે.

આ સંખ્યા સતત વધી રહી છે. ત્યારે વીડિઓ જોયા પછી, વપરાશકર્તાઓ તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકોને આ વીડિયો ઘણો ફની લાગ્યો, જ્યારે ઘણા યુઝર્સે કસ્ટમર વિશે ચિંતા વ્યક્ત કરી છે. એવા ઘણા યુઝર્સ પણ છે જેઓ આશ્ચર્યમાં છે કે ભેંસ ત્યાં શું કરી રહી હતી.

આ પણ વાંચો: Mahogany Farming: 100 વર્ષ સુધી નથી સડતું આ વૃક્ષનું લાકડુ, ઈન્ટરનેશનલ માર્કેટમાં છે ખુબ ડિમાન્ડ

આ પણ વાંચો: કોરોનાનો અજગરી ભરડો: મુંબઈમાં 18 IPS ઓફિસર સહિત 114 પોલીસકર્મી કોરોનાની ઝપેટમાં આવતા ખળભળાટ

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">