AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : તક જોઈને આ ચોરે કરી હાથની સફાઈ, આ પ્રોફેશનલ ચોરની ચાલાકી જોઈને તમે પણ દંગ રહી જશો

આજકાલ એક વીડિયો ઈન્ટરનેટ પર ચર્ચામાં આવ્યો છે. જેમાં એક ચોર જે રીતે ચાલાકીથી ચોરી કરી રહ્યો છે,તે જોઈને તમે પણ વિચારતા થઈ જશો.

Viral Video : તક જોઈને આ ચોરે કરી હાથની સફાઈ, આ પ્રોફેશનલ ચોરની ચાલાકી જોઈને તમે પણ દંગ રહી જશો
File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2021 | 1:02 PM
Share

Viral Video :  ચોર માત્ર તક શોધતા હોય છે અને તક મળતાં જ તેઓ હાથ સાફ કરી લે છે. ઘણી વખત ચોર ધોળા દિવસે પણ ચોરી કરતા અચકાતા નથી. તાજેતરમાં આવો જ એક વીડિયો ઈન્ટરનેટ (Internet) પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ચોર જે રીતે ચાલાકીથી સાઈકલની ચોરી કરે છે, તે જોઈને લોકોને ખુબ આશ્વર્ય થઈ રહ્યુ છે.

ચાલાક ચોરની હરકત કેમેરામાં કેદ થઈ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો (Video) એક સોસાયટીનો છે. જ્યાં એક ચોર સોસાયટીમાં ચોરી કરવા માટે ગજબની તરકીબ અપનાવે છે. તે એવી રીતે રિએક્ટ કરે છે કે કોઈને શંકા પણ ન થાય કે તે ત્યાં ચોરી કરવા આવ્યો છે. ચોરની આ તમામ હરકતો સોસાયટીના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

જુઓ વીડિયો

સાયકલની ચોરી કરતા પહેલા આ ચોરે કરી ગજબની એક્ટિંગ !

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ચોર ચોરી કરવાનો ખૂબ જ પ્રયાસ કરી રહ્યો છે. વાસ્તવમાં તે સાયકલ ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ ચોરી કરતા પહેલા તે એવી એક્ટિંગ (Acting) કરે છે કે તમે જોતા જ રહી જશો.આ વીડિયો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આ સાઈકલ ચોર વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ જ વાયરલ થયો છે.યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે,જેમાં એક યુઝરે લખ્યુ કે, ‘ભાઈસાહેબ ! શું હાથની સફાઈ કરી છે.જ્યારે અન્ય યુઝર્સ લખ્યુ કે, આ ચાલાક ચોરથી બચીને રહેવુ.જ્યારે અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: પત્ની બોલી અમે મહિલાઓ દિવાસળીની સળી જેવી તેજ હોઈએ છીએ તરત સળગી ઉઠીએ….

આ પણ વાંચો:  5 વર્ષની બાળકીએ પેઇન્ટિંગ બનાવીને જીત્યુ લોકોનું દિલ, સોશિયલ મીડિયા પર છવાયો વીડિયો

Follow Us
ગાંધીનગર મનપામાં ફરી ભાજપનું શાસન, 44માંથી 38 બેઠકો મેળવ્યો ભવ્ય વિજય
ગાંધીનગર મનપામાં ફરી ભાજપનું શાસન, 44માંથી 38 બેઠકો મેળવ્યો ભવ્ય વિજય
નવરાત્રિમાં ખાણીપીણીના સ્ટોલ્સ પર AMCની તપાસ, 148 સ્ટોલ્સ ચેક કરાયા
નવરાત્રિમાં ખાણીપીણીના સ્ટોલ્સ પર AMCની તપાસ, 148 સ્ટોલ્સ ચેક કરાયા
જીગરદાન ગઢવીના ગરબામાં પ્રવેશ ન મળતા ખેલૈયાઓ રોષે ભરાયા
જીગરદાન ગઢવીના ગરબામાં પ્રવેશ ન મળતા ખેલૈયાઓ રોષે ભરાયા
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
g clip-path="url(#clip0_868_265)">