TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: પત્ની બોલી અમે મહિલાઓ દિવાસળીની સળી જેવી તેજ હોઈએ છીએ તરત સળગી ઉઠીએ….

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 Gujarati 'હાસ્યનો ડાયરો': પત્ની બોલી અમે મહિલાઓ દિવાસળીની સળી જેવી તેજ હોઈએ છીએ તરત સળગી ઉઠીએ....
Tv9 Gujarati 'Hasya no Dayro'
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2021 | 9:46 AM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

1

પત્ની બોલી અમે મહિલાઓ દિવાસળીની સળી જેવી તેજ હોઈએ છીએ તરત સળગી ઉઠીએ……

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

મેં કીધું અમે પુરુષો દિવાસળીના બોક્સ જેવા હોઈએ છીએ… ઘણી સળીઓ અંદર રાખીને ફરીએ…

છુટ્ટો ગ્લાસ માર્યો સહેજ બચી ગયો હો

😂🤣😃😂🤣😃😂😃

2

જીદ …. નાના હતા ત્યારે પપ્પા પાસે … બંદૂક … લાવી આપવાની જીદ કરતાં હતા, જેમાં લાલ ચાંદલાવાળી ટીકડી મૂકી ફોડતા હતા🔫 જે માત્ર દિવાળીમાં જ ફૂટતી હતી …..

હવે મોટા થઈ ગયા…

પપ્પાએ હવે….

લાલ ચાંદલાવાળી જ લાવી આપી …👩🏻

જે દરરોજ ફૂટે છે !!

😃

3

શાક લેવા ગઇ પણ બાપા રે… બહુ મોંઘુ. દુઃખી થઇ ગઇ શું લેવું ને શું ન લેવું પા કિલોમાં કાઈ આવે નહીં ને કિલો પોષાય નહીં.

…….. પછી એક ડ્રેસની ખરીદી કરીને આવતી રહી. હવે મન શાંત છે.😊

4

એક ભાઈએ ટકો કરાવીને ફોટો ફેસબુકમાં મુક્યો… !! 👨🏽‍🦲

ચાર પાંચ કલાક પછી એના વોટ્સેપ ગૃપમાં ઈ ફોટો પાછો આવ્યો ….

અને કમેન્ટ લખી તી કે …..

આ ભાઈને કેન્સર છે… 🦀 પ્લીઝ હેલ્પ.. !! 😔

1 share = 10 રુપીયા 🙏🏼

સાર : જાત જાતના અખતરા અત્યારે કરવા નહીં, પબ્લિક નવરી જ છે.

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

આ પણ વાંચો –

Hero Cycles IPO: વિશ્વની સૌથી મોટી સાઇકલ ઉત્પાદક કંપની IPO લાવશે, જાણો શું છે કંપનીની યોજના

આ પણ વાંચો –

Mandi: મોરબીના વાંકાનેર APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 8725 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

આ પણ વાંચો –

Aryan Khan Drug Case: શું આર્યન ખાનને આજે મળશે જામીન ? દલીલો બાદ અઢી વાગે હાઇકોર્ટમાં હાથ ધરાશે સુનાવણી

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">