AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : Toofan કાર પર વિદ્યાર્થીઓની જોખમી સવારી, દાહોદનો ચોંકાવનારો Video થયો Viral

Toofan car Dangerous Ride : ભારતના દરેક ક્ષેત્રમાં સમસ્યાઓનું સમાધાન કરીને નવા નવા પરિવર્તન કરવામાં આવ્યા છે. પણ શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓની આ સમસ્યાના દ્રશ્યો દર વર્ષે જોવા મળે છે. ગુજરાતના દાહોદનો વાયરલ થઈ રહેલો વીડિયો આ વાતની સાબિતી આપે છે.

Viral Video : Toofan કાર પર વિદ્યાર્થીઓની જોખમી સવારી, દાહોદનો ચોંકાવનારો Video થયો Viral
Viral Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2023 | 12:20 PM
Share

Dahod : આજથી 15 વર્ષ પહેલા ગુજરાતના વિદ્યાર્થીઓ દફતરનો ભાર લઈને સ્કૂલે જતા હતા. વિદ્યાર્થી(Students) રિક્ષાઓમાં ઘેટા-બકરાની જેમ ભરીને તેમના ઘરની બહાર છોડવામાં આવતા હતા. આજે વર્ષ 2023માં પણ ગુજરાતમાં તેવી જ સ્થિતિ જોવા મળી રહી છે. ભારતના દરેક ક્ષેત્રમાં સમસ્યાઓનું સમાધાન કરીને નવા નવા પરિવર્તન કરવામાં આવ્યા છે. પણ શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓની આ સમસ્યાના દ્રશ્યો દર વર્ષે જોવા મળે છે.

સોશિયલ મીડિયા પર દાહોદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં 30 જેટલા વિદ્યાર્થીઓ તુફાન પર ઘેંટા-બકરાની જેમ સવાર થઈને મુસાફરી કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક વિદ્યાર્થીઓ પાછળ, કેટલાક બાજુમાં, કેટલાક આગળ અને કેટલાક ઉપર લટકીને તુફાન કારની જોખમી સવારી કરી રહ્યા છે. ભારતના ભવિષ્યની આવી દશા જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ પણ દંગ રહી ગયા હતા.

આ પણ વાંચો : Viral Video: પ્લેનમાં ‘ભીખ’ માંગતો જોવા મળ્યો Pakistani વ્યક્તિ, Video થયો વાયરલ

આ રહ્યો ચોંકાવનારો વીડિયો

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ શેયર કર્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને જોઈને દંગ રહી ગયા હતા. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

અમિત ચાવડાએ ટ્વિટ કરીને લખ્યું કે, ગુજરાતમાં ડબલ એન્જિન સરકારમાં રાજકીય કાર્યક્રમો માટે ST બસ ગોઠવાય જાય પરંતુ બાળકોને સ્કૂલ જવા માટે બસ ના મૂકાય! વિકાસના બણગા ફૂંકતી સરકારની જમીની વાસ્તવિકતા.

એક યુઝરે લખ્યું છે કે, આવું ના થવુ જોઈએ. બીજા એક યુઝરે લખ્યું છે કે, વિદ્યાર્થીઓ માટે અન્ય કોઈ વાહન વ્યવહારની સુવિધા થવી જોઈએ. ત્રીજા એક યુઝરે લખ્યું છે કે, તુફાન કાર પર સવાર છે ભારતનું ભવિષ્ય. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

આ પણ વાંચો : Delhi Floods : યમુનાના પ્રકોપ વચ્ચે દિલ્હીના લોકો શા માટે શેર કરી રહ્યા છે મુઘલ કાળની તસવીરો, શું છે કારણ?

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
25 વર્ષ જૂની મુલાકાત પણ ન ભૂલ્યા PM મોદી, ઉદ્યોગપતિએ સંભળાવ્યો કિસ્સો
25 વર્ષ જૂની મુલાકાત પણ ન ભૂલ્યા PM મોદી, ઉદ્યોગપતિએ સંભળાવ્યો કિસ્સો
PM મોદીની પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિથી શક્ય બન્યું GST લાગુ કરવું-Video
PM મોદીની પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિથી શક્ય બન્યું GST લાગુ કરવું-Video
આજનું રાશિફળ : નવા અવસર અને સફળતા કોને મળશે?
આજનું રાશિફળ : નવા અવસર અને સફળતા કોને મળશે?
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">