AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : બકરીને જોઈ ડરીને ભાગી ગયુ હાથીનું બચ્ચુ, યુઝર્સને ખુબ ગમ્યો આ ક્યૂટ વીડિયો

Baby elephant Viral Video : સોશિયલ મીડિયા પર પ્રાણીઓને લગતા અનેક વીડિયો વાયરલ થતા હોય છે. હાલમાં હાથીના બચ્ચાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Viral Video : બકરીને જોઈ ડરીને ભાગી ગયુ હાથીનું બચ્ચુ, યુઝર્સને ખુબ ગમ્યો આ ક્યૂટ વીડિયો
Baby elephant Viral VideoImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2023 | 7:01 PM
Share

સોશિયલ મીડિયા એટલે માણસો માટે ટીવી-સિરિયલ અને ફિલ્મોની જેમ એક મનોરંજન પૂરુ પાડતું માધ્યમ. સોશિયલ મીડિયાને કારણે દુનિયાના અલગ અલગ દેશોના લોકો વચ્ચેનું અંતર ઘટી ગયુ છે. દુનિયામાં કોઈપણ ખૂણે બનેલી ઘટના આપણને મિનિટોમાં ખબર પડી જાય છે. સોશિયલ મીડિયા પર પ્રાણીઓને લગતા વીડિયો પણ ખુબ વાયરલ થતા હોય છે. પ્રાણીઓના નાદાન અને ક્યૂટ અંદાજ યુઝર્સને ખુબ ગમે છે જેને કારણે આવા પ્રાણીઓના વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થતા હોય છે. હાલમાં હાથીના બચ્ચાનો એક ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર એક ફાર્મહાઉસના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો હાથીના બચ્ચાને જોઈને તેના પર પ્રેમ વરસાવી રહ્યા છે. નાના બાળકો અને હાથીનું બચ્ચનું એકબીજા સાથે સારી રીતે વર્તન કરી રહ્યા છે. તેવામાં હાથીનું બચ્ચુ ડરી જાય છે અને ભાગીને પોતાની માતા પાસે સંતાઈ જાય છે.

તમને જાણીને નવાઈ લાગશે કે હાથીનું બચ્ચુ એક બકરીના બચ્ચાને જોઈને ડરી ગયુ હતુ અને લોકો પાસેથી તે સીધું બૂમો પાડતા પાડતા માતા પાસે જતુ રહે છે. હાથીના બચ્ચા કરતા પણ નાના બકરીના બચ્ચાને જોઈને ભાગેલા આ હાથીના બચ્ચાનો ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

આ રહ્યો એ હાથીના બચ્ચાનો ક્યૂટ વીડિયો

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બિચારા નાદાન પ્રાણીઓ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, હું પણ બાળપણમાં બકરીથી ડરતો હતો. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, હું તો હસી હસીને લોટપોટ થઈ ગયો.

સાંસદ ગેનીબેન ઠાકોરે ગળામાં બટાટાનો હાર પહેરી કલેક્ટર કચેરી પહોંચ્યા
સાંસદ ગેનીબેન ઠાકોરે ગળામાં બટાટાનો હાર પહેરી કલેક્ટર કચેરી પહોંચ્યા
મોદી સરકારે ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના મેટ્રોના વિસ્તરણને આપી મંજૂરી
મોદી સરકારે ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના મેટ્રોના વિસ્તરણને આપી મંજૂરી
જામીન મળ્યા બાદ ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ કીર્તિ પટેલ
જામીન મળ્યા બાદ ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ કીર્તિ પટેલ
કપાસ પકવતા ખેડૂતો માટે માઠા સમાચાર: CCI ખરીદી બંધ કરશે
કપાસ પકવતા ખેડૂતો માટે માઠા સમાચાર: CCI ખરીદી બંધ કરશે
દેલાડ તળાવમાં કરોડોનું બજેટ પણ કામગીરી 'થર્ડ ક્લાસ'
દેલાડ તળાવમાં કરોડોનું બજેટ પણ કામગીરી 'થર્ડ ક્લાસ'
અસામાજીક તત્વો-હિસ્ટ્રીશિટરના ધીકતા ધંધા પર ફરી વળ્યું બુલડોઝર
અસામાજીક તત્વો-હિસ્ટ્રીશિટરના ધીકતા ધંધા પર ફરી વળ્યું બુલડોઝર
Breaking News: હિસ્ટ્રીશીટરોના ભવ્ય બંગલાઓ જમીનદોસ્ત
Breaking News: હિસ્ટ્રીશીટરોના ભવ્ય બંગલાઓ જમીનદોસ્ત
નકલી પનીર ,ધી નહી પરંતુ નોટ છાપવાનું રેકેટ ઝડપાયું
નકલી પનીર ,ધી નહી પરંતુ નોટ છાપવાનું રેકેટ ઝડપાયું
આરોપીઓની કોલ ડીટેલના આધારે તપાસ શરૂ
આરોપીઓની કોલ ડીટેલના આધારે તપાસ શરૂ
બહાર ભોજન કરતાં પહેલા સાવધાન! થાળીમાં નકલી પનીર પીરસી આરોગ્ય સાથે ખેલ
બહાર ભોજન કરતાં પહેલા સાવધાન! થાળીમાં નકલી પનીર પીરસી આરોગ્ય સાથે ખેલ
g clip-path="url(#clip0_868_265)">