AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo : આવો રમુજી રાજીનામું પત્ર ક્યારેય નહીં જોયો હોય! વાંચતા જ તમે કહેશો ‘વાહ, દિલ જીતી લીધુ’

Funny Resignation Letter : સોશિયલ મીડિયા પર રોજ હજારો વીડિયો વાયરલ થતા હોય છે. આ વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સને ખુબ મનોરંજન આપતા હોય છે. પણ ઘણી વાત એવા ફોટો વાયરલ થતા હોય છે જેને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ ખુશ ખુશ થઈ જતા હોય છે.

Viral Photo : આવો રમુજી રાજીનામું પત્ર ક્યારેય નહીં જોયો હોય! વાંચતા જ તમે કહેશો 'વાહ, દિલ જીતી લીધુ'
Funny Resignation Letter
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2023 | 8:41 AM
Share

Trending news : ભારતની મોટાભાગની વસ્તી નોકરિયાત છે. મોટાભાગના લોકો પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે અન્ય શહેરમાં જઈને નોકરી કરવી પડતી હોય છે. કેટલીકવાર અલગ અલગ પરિસ્થિતિ માટે, તો કેટલીકવાર કરિયરમાં આગળ જવા માટે એક નોકરી છોડીને બીજી નોકરી તરફ નજર કરતા હોય છે. નોકરી છોડતી વખતે રાજીનામું લખીને નોકરી છોડવાનું કારણ આપવાનું હોય છે. હાલમાં આવા જ એક રાજીનામાનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral) થઈ રહ્યો છે.

સામાન્ય રીતે રાજીનામું ગંભીર થઈને લખવામાં આવે છે. પણ આજકાલની યુવા પેઢી વધારે ક્રિએટીવ થઈ ગઈ છે. આ પહેલા સોશિયલ મીડિયા પર અનેક રાજીનામાંના ફોટો વાયરલ થયા છે. હાલમાં વાયરલ થઈ રહેલા રાજીનામાંનો ફોટો આ બધા રાજીનામાં કરતા અલગ છે. આ વાયરલ ફોટો જોઈને તમારુ દિલ ખુશ ખુશ થઈ જશે.

આ પણ વાંચો : 13 કલાક સુધી કેબમાં ફરતી રહી મહિલા, ડ્રાઈવરે પૈસા માંગ્યા તો મચાવ્યો હંગામો, જુઓ Viral Video

આ રહ્યોએ અનોખા રાજીનામાનો ફોટો

આ પણ વાંચો : અંધારામાં એક્સિડેન્ટને રોકવા માટે અનોખું કામ કરે છે આ છોકરી, જુઓ Video

વાયરલ થઈ રહેલા ફોટોમાં તમને એક મોટા કાગળ પર કેટલીક ચોકલેટ અને બિસ્કિટ સાથેનું રાજીનામું જોવા મળશે. આ રાજીનામાંની અંદર ઘણી મજેદાર વાતો લખી છે. આ રાજીનામાંના અંતમાં એ પણ લખવામાં આવ્યું છે કે, તમારા નુકશાન માટે માફી માગું છું. જો તમે જાણતા હોવ, તો તમે એક રત્ન ગુમાવી રહ્યા છો.આ ક્રિએટીવ રાજીનામાંનો ફોટો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : જૂઠ બોલે કૌઆ કાટે’….સંસદની બાહર રાઘવ ચઢ્ઢાના માથે ચાંચ મારી ઉડી ગયો કાગડો, Photos થયા Viral

આ ફોટો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @SwiggyInstamart પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વાયરલ ફોટો પર પોતાની રમજૂ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, ખરેખર આશ્ચર્યજનક છે. બીજા એક યુઝરે લખ્યું છે કે, ગજબની ક્રિએટિવિટી છે.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">