Viral Video : નાગિન અને મરઘા ડાન્સ બાદ… માર્કેટમાં આવ્યો ‘ખટિયા ડાન્સ’, વીડિયો જોઈ હસી હસીને લોટપોટ થયા યુઝર્સ

Khatiya Dance Video: તમે ભારતીય લગ્નોમાં અને પાર્ટીઓમાં અલગ અલગ અને અનોખા ડાન્સ જોયા હશે. હાલમાં મરઘા ડાન્સ અને નાગિન ડાન્સ બાદ સોશિયલ મીડિયા પર ખટિયા ડાન્સનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Viral Video : નાગિન અને મરઘા ડાન્સ બાદ... માર્કેટમાં આવ્યો 'ખટિયા ડાન્સ', વીડિયો જોઈ હસી હસીને લોટપોટ થયા યુઝર્સ
Viral dance videoImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 31, 2023 | 5:46 PM

ભારતીય લગ્નો હોય કે કોઈ પણ શુભ પ્રસંગ ડાન્સ વગર આવા પ્રસંગ અધૂરા જ રહે છે. સોશિયલ મીડિયા પર તમે અનેક પ્રકારના ડાન્સ વીડિયો જોયા જ હશે. ગામમાં થતા લગ્નોમાં તમને અલગ અલગ પ્રકારના ડાન્સ જોવા મળશે. હાલમાં મરઘા ડાન્સ અને નાગિન ડાન્સ બાદ ખટિયા ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં ખટિયા ડાન્સ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ ખાટલા પર બેઠો છે અને તેના સાથી કલાકારો તેની ચારેય તરફ તેને ઘેરીને ડાન્સ કરી રહ્યાં છે. ખાટલા પર બેઠેલો વ્યક્તિ સંગીત વાંચતા જ ખાટલા પર ખાસ અંદાજમાં ડાન્સ કરતો જોવા મળે છે.

યામી ગૌતમે તેના દીકરાનું રાખ્યુ સંસ્કૃત નામ, જાણો 'વેદાવિદ'નો અર્થ
Fruits Wrapped In Paper: ફળોને કાગળમાં લપેટીને કેમ રાખવામાં આવે છે? જાણો સાચું કારણ
Jioનો જબરદસ્ત પ્લાન ! મળી રહી 98 દિવસની વેલિડિટી, કિંમત માત્ર આટલી
7 કરોડની લક્ઝરી વેનિટી વેનમાં તૈયાર થાય છે અલ્લુ અર્જુન, જુઓ ફોટો
Health Tips : બ્રોકલી ખાવાના છે અઢળક ફાયદા, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-01-2025

ખાટલા પર બેઠેલો વ્યક્તિ ખાટલાને લઈને આગળ-પાછળ થઈ રહ્યો છે, તેની આસપાસના કલાકારો પણ તેની સાથે કદમથી કદમ મેળવતા જોવા મળી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર આ વિચિત્ર પ્રકારનો વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે અને યુઝર્સને ખુબ જ મનોરંજન આપી રહ્યો છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર classypeepsofpakistan નામની આઈડી પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, છોકરાઓ મારા લગ્નમાં આવી જ રીતે ડાન્સ કરવાનું છે જેથી બધા મહેમાન ઈમ્પ્રેસ થઈ જાય. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે અને યુઝર્સને ખુબ મનોરંજન આપી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને યુઝર્સ શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યાં છે.

એક યુઝરે પોતાની પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, ભારતીય ભવિષ્યમાં આવા અનેક અનોખા ડાન્સ શોધી કાઢશે. બીજા એક યુઝરે વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, વાહ ભાઈ વાહ… ભારતીયોમાં ટેલેન્ટ ખુબ વધારે છે. અન્ય એક યુઝરે પોતાની પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, આ વીડિયો જોઈને હું 5 મિનિટ સુધી હસ્યો હતો. હવે ભારતીય લગ્નોમાં ખટિયા ડાન્સ, નાગિન ડાન્સ અને મરઘા ડાન્સ પણ થશે.

કુબેરનગર પોલીસ ચોકી નજીક શખ્સે તોફાન મચાવ્યું
કુબેરનગર પોલીસ ચોકી નજીક શખ્સે તોફાન મચાવ્યું
અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે
અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે
વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ
વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત મળી શકે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત મળી શકે
ઉત્તરાયણ નજીક આવતા જ અંબાલાલ પટેલે હવામાનને લઈ કરી મોટી આગાહી
ઉત્તરાયણ નજીક આવતા જ અંબાલાલ પટેલે હવામાનને લઈ કરી મોટી આગાહી
ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના
ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના
કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ
કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ
અંબાજી મંદિર વિવાદમાં ગીરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો ખુલ્લો પડકાર
અંબાજી મંદિર વિવાદમાં ગીરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો ખુલ્લો પડકાર
એરલાઇનની ભૂલના કારણે તમારો સામાન ખોવાઈ જાય તો કેવી રીતે મેળવશો વળતર ?
એરલાઇનની ભૂલના કારણે તમારો સામાન ખોવાઈ જાય તો કેવી રીતે મેળવશો વળતર ?
ખેડૂતોની વ્હારે આવ્યા કાંધલ જાડેજા, લંબાવ્યો મદદનો હાથ- Video
ખેડૂતોની વ્હારે આવ્યા કાંધલ જાડેજા, લંબાવ્યો મદદનો હાથ- Video
g clip-path="url(#clip0_868_265)">