Desi Jugaad: કલેક્ટરે ગામડાના દેશી જુગાડના કર્યા વખાણ, ટેક્નોલોજી જોઈને લોકોએ કહ્યું- મારો દેશ અદ્ભુત છે

જો તમે સોશિયલ મીડિયા પર એક્ટિવ છો તો તમે દેશી જુગાડના (Desi Jugaad) એક કરતાં વધારે વીડિયો જોયા જ હશે. આમાંથી કેટલાકને જોઈને તમે વખાણ કરતાં થાકતા નથી. હવે આ વીડિયો જ જુઓ જ્યાં એક ગાય ટ્રેક્ટર પર ચાલી રહી છે. તે ચાલતા જ પાણી બહાર આવવા લાગે છે.

Desi Jugaad: કલેક્ટરે ગામડાના દેશી જુગાડના કર્યા વખાણ, ટેક્નોલોજી જોઈને લોકોએ કહ્યું- મારો દેશ અદ્ભુત છે
Desi jugaad video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2022 | 9:50 AM

જો જોવામાં આવે તો આપણા દેશમાં જુગાડબાઝની કમી નથી. કેટલાક લોકોમાં આ ટેલેન્ટ એટલો ભરેલો હોય છે કે જોનાર પણ દંગ રહી જાય છે. ખાસ કરીને સ્થાનિક લોકો આ જુગાડ ટેક્નોલોજીનો (Technology) ઉપયોગ કરીને આવી વસ્તુઓ બનાવે છે. જેને જોયા પછી આશ્ચર્ય થશે. હાલમાં જ એક જુગાડનો વીડિયો (Desi Jugaad) આ દિવસોમાં ચર્ચામાં છે. આ જોયા પછી ક્લેક્ટર સાહેબ પણ તેના ચાહક બની ગયા છે.

જો તમે સોશિયલ મીડિયા પર એક્ટિવ છો તો તમે દેશી જુગાડના એક કરતાં વધારે વીડિયો જોયા જ હશે. આમાંથી કેટલાકને જોઈને તમે વખાણ કરતાં થાકતા નથી. હવે આ વીડિયો જ જુઓ જ્યાં એક ગાય ટ્રેક્ટર પર ચાલી રહી છે અને પાઈપમાંથી પાણી બહાર આવી રહ્યું છે. આ ટેકનિક સંપૂર્ણપણે સ્વદેશી છે. એ જોયા પછી કોઈ ભણેલા-ગણેલા ઈજનેરને પણ નવાઈ લાગશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

દેશી જુગાડનો વીડિયો અહીં જુઓ…….

વાયરલ થઈ રહેલો વીડિયો કોઈ ગામનો લાગે છે. જ્યાં એક ગાય ચાલી રહી છે અને પાણી બહાર આવી રહી છે. હવે આ રીતે જમીનમાંથી પાણી કાઢવાની ટેકનિક જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. લોકોને આ ઈનોવેશન ખૂબ જ પસંદ આવી રહ્યું છે. આ જ કારણ છે કે લોકો આ વીડિયોને માત્ર જોઈ જ નથી રહ્યાં પણ તેને એકબીજા સાથે શેર પણ કરી રહ્યાં છે.

આ વીડિયો IAS ઓફિસર @AwanishSharan એ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં એક લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. જુગાડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે. ઘણા લોકોએ માણસના જુગાડના વખાણ કર્યા છે.

વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, “આ જુગાડ ખરેખર પ્રશંસનીય છે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું છે કે, આ નાના દેશી જુગાડ ખૂબ કામના છે. આ સિવાય બીજા પણ ઘણા યુઝર્સ છે જેમણે આ ટ્રીકની પ્રશંસા કરી છે.

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">