AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: રસ્તા પર બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ વચ્ચે જ થઈ જબરદસ્ત લડાઈ, જાણો શું છે કારણ

વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ રસ્તાની બાજુના ઢાબા પર છોકરી સાથે બેસીને ડિનર કરી રહ્યો છે. ત્યારે અચાનક એક હાઇ સ્પીડ એસયુવી દુકાન પર ઉભી રહે છે અને તેમાંથી એક છોકરી બહાર આવે છે. છોકરી સીધી જ તે છોકરા પાસે જાય છે અને ખુરશી તેની તરફ ફેંકે છે.

Viral Video: રસ્તા પર બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ વચ્ચે જ થઈ જબરદસ્ત લડાઈ, જાણો શું છે કારણ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2023 | 5:37 PM
Share

એક યુવક તેની ગર્લફ્રેન્ડ સાથે છેતરપિંડી કરી રહ્યો હતો અને તેની બીજી ગર્લફ્રેન્ડ સાથે ડિનરની મજા માણી રહ્યો હતો, ત્યારે તેની ગર્લફ્રેન્ડ અચાનક ત્યાં આવી જાય છે. પછી તે જે રીતે હંગામો મચાવે છે તે આખી ઘટના કેમેરામાં રેકોર્ડ થઈ છે, ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ જાય છે. આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચૂક્યા છે અને વીડિયો પર ઘણા લોકો ફની રિએક્શન પણ આપી રહ્યા છે.

બોયફ્રેન્ડ બીજી યુવતી સાથે કરી રહ્યો હતો ડિનર

વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ રસ્તાની બાજુના ઢાબા પર છોકરી સાથે બેસીને ડિનર કરી રહ્યો છે. ત્યારે અચાનક એક હાઇ સ્પીડ એસયુવી દુકાન પર ઉભી રહે છે અને તેમાંથી એક છોકરી બહાર આવે છે. છોકરી સીધી જ તે છોકરા પાસે જાય છે અને ખુરશી તેની તરફ ફેંકી દે છે. આ પછી, તે ટેબલ પર રાખેલ બધો ખોરાક પણ છોકરા પર ફેંકી દે છે. જ્યાં સુધી છોકરો કંઈક સમજે પહેલા છોકરી તેના પર હલ્લાબોલ કરી દે છે.

ગર્લફ્રેન્ડ આવીને મચાવી દીધો હંંગામો

આ વીડિયોમાં જોઈ શકાય છે કે છોકરીને તેના બોયફ્રેન્ડને અન્ય યુવતી સાથે જોઈ ભંયકર ગુસ્સો આવે છે અને રસ્તા પર હંગામો મચાવી દે છે. આ દરમિયાન કારમાં યુવતીની સાથે આવેલા છોકરાએ તેને રોકવાનો પ્રયાસ કરી રહ્યો હોવાનું દેખાય રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હુમલો કરનાર છોકરી ડિનર કરી રહેલા છોકરાની ગર્લફ્રેન્ડ છે. છોકરો તેની સાથે દગો કરી રહ્યો હતો, આ અંગે છોકરીને જાણ થાય છે અને તેનો પીછો કરતી તે ઢાબા પર પહોંચી જાય છે, જ્યાં તેનો બોયફ્રેન્ડ અન્ય યુવતી સાથે ડિનર કરી રહ્યો છે. પછી યુવતી હંગામો મચાવી દે છે.

આ વીડિયોને 3 લાખથી વધુ લોકોએ જોયો

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ઘણો વાયરલ થયો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 3 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયોને 10.5 હજારથી વધુ લોકોએ પસંદ કર્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ વીડિયો પર ફની રિપ્લાય આપી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરી, ભગવાન આવા મિત્રો દુશ્મનને પણ ન આપે.

Follow Us
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
g clip-path="url(#clip0_868_265)">